રાજસ્થાનમાં બે દુર્લભ બિમારીઓ નવજાત શીશુમાં જોવા મળી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

જયપુર(રાજસ્થાન)માં એક નવજાત શીશુમાં ડોકટરોને પોમ્પે ડિસીજ અને સ્પાઇન મસ્કયુલર એટ્રોફી (એસએમએ) નામની બે દુર્લભ આનુવાંશિક બિમારીઓ મળી છે. ડોકટરોના અનુસાર સંભવતઃ દુનિયામાં અને અમારા માટે આ પ્રથમ કેસ છે ડોકટરોએ બતાવ્યુ કે પોમ્પે ડિસીઝના ઇલાજનો ખર્ચ રૂપિયા ૨૦-૩૦ લાખ પ્રતિ વર્ષ અને એસએમએ-૧ના ઇલાજનો ખર્ચ રૂપિયા ૪ કરોડ પ્રતિવર્ષ છે અને આની દવાઓ આજીવન ચાલશે.