અર્થ વ્ય વસ્થાીને મજબૂત બનાવવા માટે પીએમએ ટોચના 50 અધિકારીઓ સાથે બેઠક યોજી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ રાષ્‍ટ્રીય અર્થવ્‍યવસ્‍થા પર કોવિડ-૧૯ મહામારીના પ્રભાવનું અવલોકન કરવા માટે નાણા અને વાણિજય મંત્રાલયોના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી પૂરૂ જોર અર્થવ્‍યવસ્‍થાને ઝડપથી પાટા પર લાવવાના છે જે ઉપભોકતા માંગ ઘટને કારણ છેલ્લી તિમાહીમાં મંદીની સ્‍થિતિ રહી.

સૂત્રોના મુતાબિક પ્રધાનમંત્રી ટોચના પ૦ અધિકારીઓથી ઇનપુટ લઇ રહ્યા છે. આ પહેલાં એમણે આર્થિક  સલાહકાર પરિષદ નાણામંત્રાલય અને નીતિઆયોગમાં મુખ્‍ય આર્થિક સલાહકાર સાથે ત્રણ અલગ-અલગ બેઠક કરી.