રાજસ્થાનમાં બે દુર્લભ બિમારીઓ નવજાત શીશુમાં જોવા મળી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જયપુર(રાજસ્થાન)માં એક નવજાત શીશુમાં ડોકટરોને પોમ્પે ડિસીજ અને સ્પાઇન મસ્કયુલર એટ્રોફી (એસએમએ) નામની બે દુર્લભ આનુવાંશિક બિમારીઓ મળી છે. ડોકટરોના અનુસાર સંભવતઃ દુનિયામાં અને અમારા માટે આ પ્રથમ […]