પીએમઓએ આરટીઆઈનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો !!

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકારની આલોચના કરવા માટે મીડિયા રિપોર્ટ્સનો આધાર લઈ રહ્યાં છે. જે અંતર્ગત આજે તેમણે PM Cares ફંડની પારદર્શિતા પર સવાલ ઉઠાવતા મોદી સરકાર પર […]