રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલટેક્સમાં વધારો થઈ શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક તરફ કોરોનાને કારણે દેશમાં લોકોની નોકરીઓ જઈ રહી છે. સામાન્ય લોકોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યો છે. કેટલાક લોકોના પગાર અડધા થઈ ગયા છે. ત્યારે સરકાર વધુ […]