દેશના અનેક રાજ્યોમાં વિનાશક વરસાદ: પૂરને કારણે 470 લોકોનાં મોત?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં એક તરફ લોકો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. જયારે બીજી તરફ કેટલાક રાજયોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે. આઠ રાજયોમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી […]