હિમાચલ પ્રદેશમાં ત્રણ મહિનાના લોકડાઉનમાં આત્મહત્યાના કિસ્સા બમણા: પોલીસ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ લોકડાઉન પહેલા ત્રણ માસમાં રાજયમાં આત્‍મહત્‍યાના મામલા એના પહેલાના ત્રણ મહિનાના મુકાબલે બમણા રહ્યા વરિષ્‍ઠ પોલીસ અધિકારીએ આ જાણકારી આપી જૂન-જુલાઇમાં આત્‍મહત્‍યાના કેસ  વધારે થયા.