લોકોની વચ્ચે રહેવાનું હતું ત્યારે કોંગ્રેસ કયાં હતી : સાંસદ દર્શનાબહેન જરદોશ

Video

(હમલોગ.ન્યૂઝ દ્વારા)

સુરતથી ત્રીજી વખત ચૂંટાયેલા સાંસદ દર્શનાબહેન જરદોશની ખાસ મુલાકાત

  • હવે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે
  •  શ્રમિકોને વતન મોકલવા માટે અમે સુરતથી ખુબ સારી કામગીરી કરી છે