કેસરનું જમ્મુ-કાશ્મીરમાં મબલખ ઉત્પાદન : ખેડૂતો ખુશ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

જમ્મુ-કાશ્મીરમાં કેસરનું મબલખ ઉત્પાદન થયું છે એ પણ નોંધનીય છે કે કાશ્મીરમાં દુનિયાના સૌથી વધુ ઉચ્ચ કવોલીટીના કેસરનું ઉત્પાદન થાય છે તસ્વીરમાં એક કાશ્મીર પરિવાર ફુલોમાંથી કેસર કાઢતા નજરે પડે છે.