વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરી રાજકોટની કોવિડ હોસ્પિટલની દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કર્યુ

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ફાટી નીકળેલ આગમાં ૫ દર્દીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા, આ દુર્ઘટના અંગે નરેન્દ્રભાઇએ ટ્વીટ કરી ઉંડુ દુઃખ વ્યકત કર્યુ છે : તેમણે લખ્યુ છે કે ઈજા પામેલ તમામ દર્દીઓની ઝડપી રીકવરી માટે હું પ્રાર્થના કરૂ છું : અસરગ્રસ્તોને વહીવટીતંત્ર તરફથી તમામ શકય મદદ આપવામાં આવશે,