હવે 30 વર્ષ અથવા 50 થી 55 વર્ષની વયના સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

હવે 30 વર્ષની નોકરી અથવા 50 થી 55 વર્ષની ઉંમરના સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરાશે .જો તેઓની કામગીરી સંતોષકારક નહીં લાગે તો ફરજીયાત નિવૃત કરી  દેવાશે .આવા કર્મચારીઓની યાદી બનાવવા મોદી સરકારે રેકોર્ડ તૈયાર કરવા સરકારી કચેરીઓને  સૂચના આપી દીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.