નંબર 11 વિરાટ કોહલી માટે ભાગ્યશાળી છે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે ૧૧ નંબર અત્યંત લક્કી છે કેમ કે તેનો જન્મ ૧૧મા મહીનામાં એટલે કે નવેમ્બરમાં થયો છે તેના લગ્ન પણ ૧૧ ડીસેમ્બરે થયા હતાં અને હવે તે ૧૧ જાન્યુઆરીએ એક પુત્રીનો પિતા પણ બન્યો છે એટલુ જ નહીં વિરાટ એક માત્ર એવો કેપ્ટન છે જેને ૧૧ સદી એકજ કેલેન્ડર વર્ષમાં લગાવી છે અને હવે જે ટી-ર૦ ક્રિકેટ ટુનામેન્ટ તે રમશે તે તેની ૧૧મી આઇસીસી ટુર્નામેન્ટ હશે.