બિહારમાં નરેન્દ્રભાઇની રેલીઓમાં એક લાખથી વધુ લોકો ઉમટશે તેવી સંભાવના October 17, 2020 Dharmesh India(હમલોગ.ન્યૂઝ દ્વારા)વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારની ચૂંટણીઓ માટે 12 જંગી રેલીઓને સંબોધવાના છે. બિહાર ભાજપે આ રેલીઓ માટે ત્રણ મોટા જંગી મેદાનો અલગ તારવ્યા છે. એવી ધારણા છે કે પ્રત્યેક રેલીમાં એકાદ લાખ લોકોથી પણ વધુ જન સૈલાબ ઉમટી પડશે.