મતદાન કરતા પહેલા તમામ ધારાસભ્યોની તબીબી તપાસ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

આજે ગાંધીનગર વિધાનસભા ભવનમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન કરવા પ્રવેશતા પૂર્વે તમામ ધારાસભ્યોનું થર્મલ સ્કેનીંગ અને હેન્ડવોશ કરવામાં આવેલ. તે પ્રસંગની તસ્વીરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અન્ય સભ્યો ઉપસ્થિત છે.