સિંહની ત્રાડ રાજકોટના આજી ડેમ નજીક January 9, 2021 Dharmesh Gujarat(હમલોગ.ન્યૂઝ દ્વારા)શહેરના આજી ડેમ નજીક મેલડી માતાજીના મંદિર પાસે ગતરાત્રે સિંહે એક ગાયનું મારણ કર્યુ હોવાનું જાણવા મળે છે. આમ સિંહ હવે રાજકોટ શહેરની નજીકમાં ફરતા થઈ ગયા છે.