આ વર્ષે લાલબાગ ચા રાજા ગણેશોત્સવ નહિ યોજાય : ૧૧ દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મુંબઈના જગપ્રસિદ્ઘ ‘લાલ બાગ ચા રાજા’ ગણપતિ પંડાલે કહ્યું છે કે આ વર્ષે કોરોના મહામારીને લીધે તેઓ ગણપતિ મહારાજની મૂર્તિનું સ્થાપન નહિ કરે.. તેના બદલે તે જ સ્થળે ૧૧ દિવસ માટે બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ યોજશે.