ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનશે: પાકિસ્તાન સરકારે 10 કરોડની ફાળવણી કરી છે

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પાકિસ્તાનના એક હિંદુ સમુદાયમાંથી આવનારા એક મંત્રીએ ખૈબર પખ્તુનવા વિધાનસભામાં કહ્યું કે ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરના નિર્માણ માટે લદ્યુમતી સમુદાયનું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારે આ કૃષ્ણ મંદિરના નિર્માણ માટે ૧૦ કરોડની રકમની મંજૂરી પહેલાથી જ આપી દીધી છે.