સંભવ છે કે બેંક ઓફ બરોડા 4-5 વરસોમાં ફક્ત 50% સ્ટાફને જ ઓફિસ બોલાવશે : સીઇઓ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બેંક ઓફ બરોડાના એમડી અને સીઇઓ સંજીવ ચઢ્ઢાએ કહ્યું છે કે સંભવ છે કે આગામી ૪-પ વર્ષમાં બેંક એવા એક મોડલને અપનાવશે જેમાં પ૦ ટકા કર્મચારી શાખામાં આવીને અને બાકી વર્ક ફ્રોમ હોમ કરશે. એમણે કહ્યું કે ડિજિટલ બેંકીંગ હવે ખૂબ જ સામાન્ય થઇગયું છે. આવામાં ૮૦ ટકા સ્ટાફને બેંક બોલાવવાનું વલણ કદાચ બદલાઇ જાય.