આંતરરાષ્ટ્રીય કેરમ અમ્પાયર જનાર્દન સંગમનું નિધન

Sports
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ક્રિકેટ ઉપરાંત અનેક ગેમ ભારતમાં અને વિશ્વમાં પ્રચલિત છે. ઈન્ડોર ગેમમાં સ્થાન પામતી કેરમના ઈન્ટરનેશનલ અમ્પાયર જનાર્દન સંગમનું ગઈકાલે નિધન થયું છે. તેમના મૃત્યુ પર તેમના પ્રશંસકોએ શોક વ્યકત કર્યો છે. તેમના પીઠબળથી વીડીઆઈએસ ડો.એ.વી.મેહતા મેમોરિયલ કેરમ ટુર્નામેન્ટ યોજી શકતી હતી.