સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારના પગાર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કર્મચારી, જાહેર ફરીયાદ અને પેન્શન મંત્રાલયના કર્મચારી અને તાલીમ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની સુરક્ષાને લઇને ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. ૭ માં પગાર પંચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારમાં સીધી ભરતી દ્વારા કર્મચારીને અલગથી સેવામાં અથવા કેડરમાં નવા પદ પર નિમણુક કર્યા પછી પગાર સુરક્ષા મળશે.