દિલ્હી સહિતના તમામ ઉત્તર ભારતના રાજ્યોમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દરમિયાન આજે ચંદીગઢમાં પણ દિવાળી ઉપર ફટાકડા નહિં ફોડવા આદેશ અપાયો છે : ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્થિતિએ પહોંચ્યુ છે તથા સંખ્યાબંધ રાજયોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હોય આ પગલુ ભરવામાં આવ્યુ છે.