કોરોના રસી લીધા પછી છ અઠવાડિયા સુધી દારૂ પીશો નહીં

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના રસી લીધા પછી છ અઠવાડિયા દારૂ પીતા નહીં: રશિયન નાગરિકોને ચેતવણી કોવિડ-19 વેકસીન લીધા પછી છ અઠવાડિયા સુધી આલ્કોહોલ નહિ પીવા રશિયાએ તેના નાગરિકોને ચેતવણી આપી હોવાનું જાણવા મળે છે.