સુરત શહેરના રાંદેર રોડ પર ધોરણ 12 માં નિષ્ફળ થયેલી પુત્રીએ હતાશાના કારણે આત્મહત્યા કરી લેતા પરિવારની માથે આભ ફાટ્યું

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

શહેરના રાંદેર રોડ પર ઋષભ ચાર રસ્તા પાસે સુર્યપુર સોસાયટીમાં હિરેન નવનીત પટેલ પરિવાર સાથે રહે છે. ધો.10માં
અભ્યાસ કરતી તેમની 18 વર્ષિય દીકરી કૃપા નાપાસ થતા ડિપ્રેશનમાં આવી હતી. કૃપાથી કોઈ નારાજ નથી એવું દર્શાવવા
તેના માટે કાર બુક કરી હતી. નવો મોબાઇલ પણ લીધો હતો. દરમિયાન અચાનક પુત્રીએ આપઘાત કરી લેતા પરિવાર
શોકમય બન્યું છે.