ભારતીય બેડમિન્ટrન સ્ટાર સાઇના નેહવાલને કોરોના

Sports
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બેડમિન્‍ટન સ્‍ટાર સાઈના નેહવાલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે : તે બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટ માટે હાલ થાઈલેન્‍ડમાં છે જયાં તેને હોસ્‍પિટલમાં કવોરન્‍ટાઇન કરવામાં આવ્‍યા છે : સાઈના યોનેક્‍સ થાઈલેન્‍ડ ઓપનમાં રમી રહી છે : ત્‍યારબાદ ૧૯ થી ૨૪ જાન્‍યુઆરી દરમિયાન થાઇલેન્‍ડ ઓપન અને બાદ ૨૭ થી ૨૧ જાન્‍યુઆરી દરમિયાન બીડબલ્‍યુએફ ટુર્નામેન્‍ટમાં પણ ભાગ લેવાની હતી : સાઈનાને પોઝીટીવ આવતા તેના ચાહકોમાં નિરાશા છવાઈ.