કોંગ્રેસનું ‘મહાભારત’ હજી બાકી! સિબ્બલના ટ્વીટથી કટોકટી ફેલાઈ : ‘પદ કરતા દેશ મોટો’

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોંગ્રેસના ‘મહાભારત’માં અભી પિકચર બાકી હોય તેવું લાગે છે : આજે કપિલ સિબ્બલે એક ટ્વીટ કર્યું છે જેનાથી અટકળોને વેગ મળ્યો છે તેમણે ટવીટ કર્યું છે કે આ કોઇ પોસ્ટની વાત નથી મારા માટે દેશની વાત છે જે સૌથી વધુ જરૂરી છે : તેમના ટ્વીટથી બગાવતની બૂ આવે છેઃ તેમણે ગઇકાલે પણ તીખી ટીપ્પણી કરી હતી.