ઇસરો અને નાસા 2022 માં એક ઉપગ્રહ લોન્ચ કરવા માટે તૈયાર છે જે વિશ્વને કુદરતી આફતોથી બચાવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને યુએસ સ્પેસ એજન્સી નાસા (નાસા) ૨૦૨૨ માં એક એવી સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે જે આખી દુનિયાને કુદરતી આફતોથી બચાવશે. એટલે […]

નાસાને ચંદ્ર પર પાણી મળ્યું : માનવ નિવાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પુરતા પ્રમાણમાં પાણી હોવાનો દાવો કર્યો છે. નાસાના જણાવ્યાનુંસાર પાણી ચાંદના એ ભાગમાં છે જયાં સૂર્યના કિરણો પહોંચે છે. આ મોટી […]

અનોખા એલઈડી બલ્બ બજારમાં આવ્યા: મચ્છરોને દૂર રાખશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જો તમે પણ તમારા માટે સારો એલઈડી બલ્બ મેળવવા માંગતા હોવ અને તમારું બજેટ ઓછું હોય, તો આજે અમે તમને તમારા બજેટ પ્રમાણે સસ્તા અને સારા એલઇડી બલ્બ […]

5G ટેકનોલોજી લોન્ચ કરવા માટે ભારતે 1.3 થી 2.3 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં 5G ટેકનોલોજી શરૂ કરવા માટે જંગી મૂડીરોકાણ કરવાની જરૂર પડશે. એક અંદાજ મુજબ ભારતે 5G ટેકનોલોજી શરૂ કરવા માટે 1.3 થી 2.3 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડશે. […]

વિમાન જેટલું મોટું એસ્ટરોઇડ 24046 કિ.મી.ની ઝડપે પૃથ્વીની નજીક આવી રહ્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ જણાવ્યું છે કે ૨૦૨૦ RK2 નામનો એક એસ્ટરોઇડ ખૂબ જ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. તે સાત ઓકટોબરને ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે જોકે […]

ચંદ્ર પર ભયંકર ભૂકંપ : સપાટી પર રહસ્યમય વિશાળ તિરાડ, વૈજ્ઞાનિકો ચોંકી ગયા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તાજેતરમાં જ ચંદ્રનો એક ફોટો વાયરલ થયો છે જે  ફોટામાં એક મોટી તિરાડ જોવા મળી રહી છે. આ મસમોટી તિરાડે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. આ તિરાડને લઈ […]

કલ્પના ચાવલા નામના અવકાશયાનને લોકાર્પણના બે મિનિટ પહેલા રોકી દેવામાં આવ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અંતરિક્ષમાં જવાવાળી ભારતીય મુળની પ્રથમ મહિલા કલ્પના ચાવડાના નામ પર રાખવામાં આવેલ નોર્થરોપ ગ્રુમૈનના કાર્ગો અંતરિક્ષયાન ”એસ.એસ. કલ્પના ચાવડા” ને લોન થવાના લગભગ ર મિનિટ ૪૦ સેકન્ડ પહેલા […]

પરમાણુ વૈજ્ઞાનિક શેખર બાસુનું કોરોનાથી અવસાન થયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક શેખર બાસુનું ગુરૂવારે વહેલી સવારે કોલકાતાની એક હોસ્પિટલમાં કોવિડ-૧૯ના કારણે નિધન થયું હતું. તેઓ એટોમિક એનર્જી કમિશન (AEC)ના પૂર્વ ચેરમેન, ભાભા એટોમિક રિસર્ચ (BARC)સેન્ટરના ડિરેકટર […]

શુક્ર ગ્રહ ઉપર જીવન હોવાનો સંકેત

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) શુક્ર ગ્રહના વાદળોમાં ફૉસ્ફીન ગેસના અણુઓની ઓળખ વૈજ્ઞાનિકોએ કરી છે. અણુની ઉપસ્થિતિને પાડોશી ગ્રહના વાતાવરણમાં સુક્ષ્મ જીવો હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. બ્રિટનની કાર્ડિક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું […]

પેટીએમ ઉપરનો પ્રતિબંધ ગૂગલે પાછો ખેંચી લીધો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગૂગલ પ્લે સ્ટોર પરથી જાણીતી પેમેન્ટ સર્વિસ એપ પેટીએમને હટાવી દેવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન બદલ પીટીએમ સામે ગૂગલે કડક કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, […]

વર્ષ 2021 ની શરૂઆતમાં ચંદ્રયાન -3 લોન્ચ કરી શકાય છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઇસરો સતત અંતરિક્ષમાં નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ત્યારે હવે વધુ એક ઉપલબ્ધિ મેળવવાની તૈયારી ઇસરો ૨૦૨૧માં શરૂઆતમાં ચંત્રયાન-૩ લોન્ચ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે […]

કાલે ક્ષુદ્રગ્રહ પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આવતીકાલે એટલે કે 1 સપ્ટેમ્બરે 20-40 મીટર પહોળો ક્ષુદ્રગ્રહ 2011 ES4 ધરતીની પાસેથી પસાર થશે. તેની દૂરી પૃથ્વીથી 1.2 લાખ કિમીની રખાઈ છે. તે ધરતી અને ચંદ્રની વચ્ચે […]

સૌથી ઝડપી ઇન્ટરનેટ ગતિ માટેનો રેકોર્ડ : આખું નેટફ્લિક્સ ડાઉનલોડ 1 સેકંડમાં થઈ જશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશમાં જેટલી ઝડપથી ઈન્ટરનેટ યૂઝર્સ વધી રહ્યા છે તેટલી ઈન્ટરનેટની સ્પીડ વધી નથી. ભારતમાં તમે વધુમાં વધુ 1Gbps સ્પીડ વિશે સાંભળ્યું હશે પણ શું તમને ખબર છે કે, દુનિયાની સૌથી […]

ભારતની બીજી મોટી સફળતા: હૈદરાબાદમાં રોકેટ એન્જિન “રમણ”નું સફળ પરીક્ષણ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરુટ એરોસ્પેસએ અપર સ્ટેજના રૉકેટ એન્જિનનું હૈદરાબાદમાં સફળ પરિક્ષણ કર્યું છે. આ રૉકેટ એન્જિનનું નામ “રમણ” રાખવામાં આવ્યું છે. આ એન્જિન અનેક ઉપગ્રહોને એક જ […]

કોરોના હવાથી ફેલાતો હોવાનો વિજ્ઞાનીનો દાવો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસની બીમારી અંગે આવેલા એક નવા સંશોધનમાં ચોંકાવનારી વાત કહેવામાં આવી છે. આ દાવા પ્રમાણે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. ૩૨ દેશોના ૨૩૯ વિજ્ઞાનીઓએ વિશ્વ આરોગ્ય સંસ્થાને […]

ઇસરોના મંગળયાનમાં લાગેલા કેમેરાએ ખેંચી મંગળના સૌથી મોટા ચંદ્રમાની અદભૂત તસ્વીર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના મંગળયાન (માર્સ ઓર્બિટર મિશન)માં લાગેલા ‘માર્સ કલર કેમેરા’ (MCC)એ મંગળના સૌથી મોટા ચંદ્ર ‘ફોબોસ’ની તસવીર પાડી છે. આ તસવીર ૧ જુલાઈએ લેવાઈ હતી, […]

રવિવારે છાયા ચંદ્રગ્રહણનો અવકાશી નજારોઃ ભારતમાં નહિ દેખાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વના અમુક પ્રદેશો- દેશોમાં રવિવાર તા.૫મી જુલાઈએ માદ્ય-છાયા ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. છાયા ચંદ્રગ્રહણ ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. નરી […]

શરીરમાં કોરોનાનું ‘મિત્ર’ અને ‘દુશ્મન’ કોણ છે? વૈજ્ઞાનિકોએ ભાળ મેળવ્યાનો ધડાકો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દુનિયાભરના વૈજ્ઞાનિક કોરોના વાયરસ મહામારી અંગે વધુમાં વધુ માહિતી એકત્ર કરવા પર કામ કરી રહ્યા છે. ભાળ મેળવવાની કોશિષ કરાય છે કે કોરોના શરીરમાં કેવી-કેવી રીતે ફેલાય છે. […]

આવતીકાલે સૂર્યગ્રહણ : કંકણાકૃતિ ખંડગ્રાસ નજારો જોવા મળશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આવતીકાલે તા. ૨૧ ના આકાશમાં સવારે ૧૦ વાગ્યાથી કંકળાકૃતિ અને ખંડગ્રાહ ગ્રહણનો નજારો જોવા મળશે. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા વિવિધ સ્થળે ગ્રહણ નિદર્શન અને ગેરમાન્યતા ખંડનના કાર્યક્રમો […]

21 જૂને સૂર્યગ્રહણ: 900 વર્ષ પછી ફરીથી દુર્લભ ખગોળીય સ્થિતિ જોવા મળશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આગામી ૨૧ જૂન રવિવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ બહુ દુર્લભ અને ખાસ મહત્વનું છે. એવું જણાવાઈ રહ્યુ છે કે આ ગ્રહણના સમયે જે ખગોળીય સ્થિતિ બની રહી છે. […]

આજે છાયા ચંદ્રગ્રહણ : 3 કલાક 18 મીનીટની અવધી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આજે તા. પ ના શુક્રવારની રાત્રીના ૧૧ વાગ્યા પછી છાયા ચંદ્રગ્રહણનો નજારો ભારત સહિત વિશ્વના અન્ય કેટલાક દેશોમાં જોવા મળશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે. […]

એક માસના સમયગાળામાં આવી શકે છે ત્રણ ગ્રહણ : જ્યોતિષાચાર્યએ જાહેરાત કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી લાઠીયા વર્ષ ૨૦૨૦ની મધ્યમાં એટલેકે તા. ૫ જૂનથી ૫ જુલાઈ દરમિયાન સળંગ ત્રણ ગ્રહણ આવે છે, ગ્રહણ એક ખગોળીય ઘટના છે તો જ્યોતિષમાં અશુભ યોગ અને તંત્ર શાસ્ત્રમાં ઘણા વિદ્વાનો સિદ્ધયોગ તરીકે ઓળખે છે. ગ્રહણના અભ્યાસની કેટલીક સંભાવનાઓ જોઈએ એશિયા ખંડ અને દુનિયાના શેર અને કોમોડિટી બજારમાં ઉતાર ચઢાવ અનિશ્ચિત બને જેથી છેતરામણીવાળી વધઘટ બજારમાં જોવા મળી શકે છે, રાજકીય પક્ષોમાં […]

પૃથ્વી પર 29મી એપ્રિલે મોટી અસર ? : 19 હજાર કિલોમીટરની ઝડપે ઉલ્કાપિંડ ધરતી પાસેથી પસાર થશે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) વૈજ્ઞાનિકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલો અને આગામી 29મી એપ્રિલે લગભગ 1.2 મીલ પહોળો ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. તેની એક તસવીર લેવામાં આવી છે તેમાં ઉલ્કાપિંડ માસ્ક લગાવેલું હોય […]

ગૂગલે ઝૂમ એપ્લિકેશનને લઈને મહત્ત્વની જાહેરાત કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હાલ લોકડાઉનના કારણે વિશ્ર્વભરમાં વિડીયોકોલીંગનું પ્રમાણ અત્યંત વધી ગયુ છે પરંતુ ઝુમ એપ્લીકેશન કે જે વિડીયો કોલીંગ માટે લોકપ્રિય બન્યું છે તથા ટેલી કોન્ફરન્સ પણ કરાવે છે તે […]

નાસાને મળ્યો લોખંડનો અધધધ ભંડાર : જો વેચાણ કરે તો પૃથ્વીની દરેક વ્યક્તિને 9621 કરોડ રૂપિયા મળશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એસ્ટરોઇડ શોધી કાઢ્યું છે જે સંપૂર્ણ રીતે લોખંડથી બનેલું છે. તેમાં ઘણું આયર્ન છે. જો તેને પૃથ્વી પર લાવીને આ લોખંડને વેચવામાં આવે તો પૃથ્વી પર […]

વૈજ્ઞાનિકોએ કહ્યું ગૌમૂત્ર કોરોનામાં કારગત થઈ શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ૧પ વર્ષોથી ગૌમૂત્ર પર શોધ કરી રહેલ પંતનગર વીવીના કીટ વૈજ્ઞાનિક ડો. રુચિરા તિવારીએ પણ ગૌમૂત્રથી કોરોના વાયરસના ઇલાજની સંભાવના બતાવતા આમા શોધની જરુરત પર ભાર મૂકયો છે. […]

ઇસરોએ ફરી ઇતિહાસ રચ્યો : સંચાર ઉપગ્રહ જીસેટ-30નું લોન્ચીંગ, 5જી સેવાને વેગ મળશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય અંતરિક્ષ સંગઠન (ઈસરો)એ ફરી એકવાર ઈતિહાસ રચી નાખ્યો છે. ઈસરોએ દેશના નામે વધુ એક મોટી સફળતા લખી દીધી છે અને સૌથી તાકાતવર સંચાર ઉપગ્રહ જીસેટ- ૩૦ને સફળતાપૂર્વક […]

આજે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ : ભારત સહીત અનેક દેશોમાં દેખાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આજે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રંહણ થશે જે અમદાવાદમા રાત્રે 9.30 કલાકથી 2.30 કલાક સુધી ગ્રહણ ચાલશે. આ ખગોળીય ઘટનાને નિહાળવા માટે સાયન્સ સિટી અને ગાંધીનગર ખાતે ખાસ આયોજન […]

સૂર્યગ્રહણનો અદ્ભૂત નજારો દેશ-વિદેશમાં જોવા મળ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે સવારે ૮.૦૪ મિનીટ શરૂ થયું હતું અને ૧.૩૬ કલાકે મોક્ષ પામ્યું હતું. વર્ષના આ અંતિમ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકોએ ‘રિંગ ઓફ ફાયર’ નામ આપ્યું હતું. […]

સૂર્યગ્રહણનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તા. ૨૬/૧૨/૨૦૧૯ ને ગુરૂવા૨ના ૨ોજ ધનુ ૨ાશી મૂળ નક્ષત્ર અને વૃદ્ધિ યોગમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થવાનું છે. ખગોળીય ઘટના એવી છે કે જયા૨ે સૂર્ય અને ૫ૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી […]