વિશ્વમાં દર છ બાળકોમાંથી એક બાળક ખૂબ ગરીબ : કોરોના પરિસ્થિતિને વધુ ખરાબ કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારી શરૂ થઇ તે પહેલા સમગ્ર વિશ્વમાં દર ૬ માંથી એક બાળક અતિ ગરીબીમાં જીવન ગુજારતો હતો અને કોરોનાને કારણે આ સ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે […]

નવાઝ શરીફના જમાઈની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે વિપક્ષનો ગુસ્સો સતત વધી રહ્યો છે. અનેક સભાઓ મારફતે ઈમરાન સરકારની સામે લોકોને એકજૂટ કરવામાં આવી રહ્યા છે. તો હવે આ રેલીઓને કારણે […]

મોર્ડનાની રસીને ડિસેમ્બરમાં મંજુરી મળી શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાની રસી બાબતે એક સારા સમાચાર છે. અમેરિકન કંપની મોડર્ના ઇન્કના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સ્ટીફન બેંસલે કહ્યું કે જો નવેમ્બરમં રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણના સકારાત્મક પરિણામો આવશે […]

આયર્લેન્ડમાં ફરીથી લોકડાઉન લાગુ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) યુરોપમાં કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું આયરલેન્ડ યુરોપીયન સંઘનો પ્રથમ એવો દેશ છે જેને કોરોના સક્રમણ પર નિયંત્રણ માટે ફરી લોકડાઉન લાગુ કરવામાં […]

કોરોના રસીથી પણ નહીં રોકાય : બિમારી ફેલાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક તરફ દુનિયાભરમાં કોરોનાની ૧૫૦ વેકસીન પર કામ થઈ રહ્યું છે ત્યારે ટોપ એકસપર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝર સર પેટ્રિક વોલેસનું કહેવું છે કે […]

નવા વર્ષ સુધી બ્રિટનમાં કોરોના રસી તૈયાર થાય તેવી સંભાવના છે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બ્રિટનના સીનીયર ડોકટરોમાં સામેલ એક નિષ્ણાંતે સંકેત આપ્યા છે કે દેશમાં કોવિડ-૧૯ની રસી ઉપયોગ માટે નવા વર્ષની શરૂઆતમાં તૈયાર થવાની આશા છે. ઓકસફર્ડ યુનિવર્સિટીમાં એસ્ટ્રોજેનેકા દ્વારા બનાવાઇ રહેલ […]

ટીવી – ટાયર્સ બાદ હવે એસીની આયાત ઉપર પ્રતિબંધ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચીન ઉપર ભારતે પ્રહારો ચાલુ રાખ્યા છે. ટેલીવિઝન સેટ અને ટાયર્સ બાદ હવે સરકારે એસીની આયાત ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ગઇકાલે સરકારે તાત્કાલિક અસરથી આ અંગેનું નોટીફિકેશન […]

વિશ્વ 1930ની મહામંદી બાદ સૌથી વધુ મંદીનો સામનો કરી રહ્યું છે : વર્લ્ડ બેંક

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોવિડ-૧૯ને લીધે વિશ્વ ૧૯૩૦ની મહામંદી બાદ સૌથી વધુ મંદી અનુભવી રહ્યું હોવાની વાત વિશ્વ બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસે જણાવી હતી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેન્કની બેઠક અગાઉ […]

યુરોપમાં ફરીથી કોરોના સંકટ: ઘણા દેશો લોકડાઉન તરફ આગળ વધ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દુનિયાભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે તેનું ભયાનક રુપ બતાવી રહી છે. જે આખી દુનિયા માટે ભારે ચિંતા ઉભી કરશે, કારણ કે કોરોના મહામારી સામે હથિયાર મૂકી […]

પ્રારંભિક ટ્રાયલ પછી રશિયાએ બીજી કોવિડ રસીને મંજૂરી આપી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રશિયાએ કોવિડ-૧૯ની બીજી વેકસીનને શરૂઆતી ટ્રાયલ પછી મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને બુધવારે એક સરકારી બેઠકમાં આ જાહેરાત કરી હતી. વેકસીનને સાઇબેરિયામાં વેકટર સંસ્થાન દ્વારા વિકસિત કરવામાં […]

ભારતીય ખાતાઓની બીજી સૂચિ સ્વિસ બેંકથી મળી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કાળા નાણાં સામેની લડતમાં સરકારને બીજી મોટી સફળતા મળી છે. ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે બ્લેક મની ઇન્ફર્મેશન સંધિની સ્વચાલિત વિનિમયની નવી પ્રણાલી હેઠળ સ્વિસ સરકારને તેના નાગરિકોના સ્વિસ […]

ભારત-ઇઝરાયલે શોધી નવી ટેકનોલોજી : ફૂંક મારો, ખબર પડી જશે કોરોના છે કે નહી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત અને ઇઝરાઇલે મળીને ભારતમાં કોરોનાવાયરસની સુપર રેપિડ ટેસ્ટની ગેમચેન્જર ટેકનોલજી તૈયાર કરવાની નજીક પહોંચી ગયા છે. ઝડપી પરીક્ષણ સંશોધન હવે અંતિમ તબક્કામાં છે અને થોડા દિવસોમાં તે […]

ડોનાલ્ડ ટ્રમ્પની કોવિડ -19 ટ્રીટમેન્ટ પૂર્ણ : આવતીકાલે શનિવારથી જનતાની વચ્ચે જઇ શકશે, ટ્રમ્પના ડોક્ટરનો અહેવાલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સંજોગોમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર સંપન્ન થઇ ચુકી છે.હવે આવતીકાલ શનિવારથી તેઓ જાહેર જનતા વચ્ચે જઈ […]

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં મૃત પક્ષીઓનો વરસાદ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાના ફિલાડેલ્ફિયામાં મરેલા પક્ષીઓનો વરસાદ : વિદેશોમાંથી આવેલા 1500 જેટલા પક્ષીઓ ટપોટપ આકાશમાંથી જમીન ઉપર પડ્યા : મોટા ભાગના મૃત્યુ પામ્યા : અચાનક ઠંડીમાં વધારો થતા પાછા જઇ […]

કોરો રોગચાળો ફેલાવવા માટે ચીને ભારે કિંમત ચૂકવવી પડશે : ટ્રમ્પ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન પર કોરોના વાયરસને લઇને તીખી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે રાષ્ટ્રને એક વીડિયો સંદેશ જારી કરીને કોરોના રોગચાળા માટે ચીનને દોષી ઠેરવતા […]

વડા પ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ પુટિન સાથે વાત કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બુધવારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને ટેલિફોન કરીને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે, તેમણે બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા […]

રાષ્ટ્રપતિ કોણ બનશે ? ડોનાલ્ડ ટ્રમ્પ કે બિડેન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે એક મહિનાથી ઓછો સમય બચ્યો છે. એવામાં હવે દરેકનું ધ્યાન સ્વિંગ સ્ટેટ પર છે. આ એવા અમેરિકી રાજ્ય છે જ્યાંના મતદારો રિપબ્લિકન અથવા ડેમોક્રેટિક […]

વ્હાઇટ હાઉસ પહોંચતાની સાથે જ ટ્રમ્પે તેનો માસ્ક ઉતારીને તેના ખિસ્સામાં મૂકી દીધું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના સંક્રમણ સામે જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમણે વ્હાઈટ હાઉસમાં શિકટ કરવામાં આવ્યા છે. તેમની વોલ્ટર રીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. […]

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતમાં સુધારો : આજે હોસ્પિટલમાંથી રજા મળી શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેડિકલ ટીમનું કહેવું છે કે રાષ્ટ્રપતિને રેમડેસિવીરનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. તેમની કિડની અને લિવરની પ્રક્રિયા સામાન્ય થઈ છે. મળતી માહિતી અનુસાર […]

લીબિયામાં 7 ભારતીયોના અપહરણ : ખંડણીની માંગ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) લીબિયામાં આતંકીઓએ સાત ભારતીયોનું અપહરણ કર્યું છે. આતંકીઓએ  તેઓને છોડવા માટે ૨૦ હજાર ડોલરની રકમની માંગ કરી છે. જે ભારતીયોનું અપહરણ કરાયું છે, તેઓ યુપીના કુશીનગર, દેવરિયા અને […]

ટ્રમ્પ હોસ્પિટલમાં દાખલ : લોકોનો આભાર માન્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તે કોરોના પોઝિટિવ મળ્યા હતા. મળતી માહિતી મુજબ તેમને વોલ્ટર રીડ હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની ત્યાં સારવાર ચાલી […]

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બિડેન વચ્ચેની ડિબેટમાં તડાફડી બોલી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ પદની યોજાનારી ચૂંટણીને લઇને પ્રથમ પ્રેસીડેંશિયલ ડિબેટ યોજવામાં આવી હતી. રિપબ્લીકન પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાગ લીધો હતો. ડેમોક્રેટીક પાર્ટી તરફથી […]

અબજોપતિ ટ્રમ્પે માત્ર 55,000 રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાના રાષ્ટ્રપતિના ચુંટણીના પ્રચાર દરમિયાન રિપબ્લીક પક્ષના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્કમટેક્ષ ચુકવણાને લઇને મોટો ખુલાસો થયો છે. ટ્રમ્પે છેલ્લા ૧૫ વર્ષમાં ૧૦ વર્ષ સુધી તો […]

પીઓકે ઉપર ગેરકાયદેસર કબજો છોડી દો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સંયુકત રાષ્ટ્રની મહાસભાનાં ૭૫ મા અધિવેશનમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાને યુએન પ્લેટફોર્મ પર ભારત સામે જૂઠ્ઠાણ ઉભા કર્યા, જેના […]

યુ.એસ. ગ્રીનકાર્ડની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: એચ -1 બી-એલ -1 વિઝા ધારકોને લાભ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું એ અમેરિકામાં કામ કરતા દરેક વિદેશીનું સપનું હોય છે. તેમાંય, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા ભારતીયોની યાદી તો દ્યણી લાંબી છે. જોકે, હવે અમેરિકામાં રહેતા […]

ઈસ્ટ ઇન્ડિયાનું સુકાન ગુજરાતી ઉદ્યોગપતિ સંજીવ મહેતાના હાથમાં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત સહિત દુનિયાના અનેક મોટા હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કરનારી કંપની, જેની પાસે કયારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી, તેમજ દેશોમાંથી ટેકસ વસૂલ કરવાનો […]

અમેરિકન કંપની કોરોના રસી બનાવવાના અંતિમ તબક્કામાં: ટ્રમ્પ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સને કોરોનાની વેકસીન બનાવવાની દીશામાં એક ઉપલબ્ધી મેળવી લીધી છે. કંપનીએ જાહેરાત કરી છે કે એક સ્વયંસેવક કે જેણે રસી લગાવવામાં આવી હતી તે […]

સ્પેનનો દાવો : એક એવી દવા શોધી છે જે કોરોના ચેપને ઘટાડે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સ્પેનની મલાગા યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના અને સાર્સના ચેપને ઓછો કરી નાખતી દવા શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. પ્રોફેસર ઇવાન ડુરાને જણાવ્યું હતું કે તેમની ટીમે ડ્રગ-૪ ફિનાયલ બ્યુટ્રસિક […]

ચાઇનાએ પેંગોંગ તળાવ પર અત્યાધુનિક હુમલો કરનારી મોટરબોટ સાથે નૌકાદળ તૈનાત કરી : ચિંતાજનક પરિસ્થિતિ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લદાખમાં સરહદ ઉપર બંને દેશો વચ્‍ચે ભારે તનાવને શાંત કરવા લશ્‍કરના જનરલ સ્‍તરે વાતચીત ચાલી રહી છે ત્‍યારે ચીને તેની નૌકાસેનાને પણ પેંગોંગ ઝીલમાં અતિ આધુનિક એસોલ્‍ટ મોટર […]

ઓસ્ટ્રેલિયાઇ ટાપુ તાસ્માનિયાના કાંઠે 270 વ્હેલ ફસાયેલી જોવા મળી : 25ના મોતની શંકા

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) સમુદ્રી જીવવિજ્ઞાન ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયા કિનારા પર ફસાયેલ લગભગ ર૭૦ વ્હેલોને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. સરકારી વૈજ્ઞાનિકોએ કહ્યું કે આવું પ્રતિત થાય છે કે ઓછામાં ઓછી રપ […]