મોદી સરકારે પ્રામાણિક કરદાતાઓ માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે : અમિત શાહ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગઇકાલે કહ્યું કે મોદી સરકારે ઇમાનદાર કરદાતાઓને મજબુત બનાવવા અને તેમને સન્માનિત કરવા માટે ઘણા ઐતિહાસીક નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી […]

કાશ્મીરમાં આતંકી હુમલાના ડરથી ભાજપના કાર્યકરો રાજીનામું આપી રહ્યા છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કાશ્મીરમાં પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરો પર વધી રહેલી આતંકવાદી હુમલાઓની ઘટના અંગે જમ્મુ કાશ્મીરના લેફટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ બુધવારે કહ્યું હતું આ બાબતે તેઓ વધુ સારી સુરક્ષા […]

કાશીના સંત અયોધ્યા મસ્જિદના પાયા માટે ચાંદીની ઇંટ આપશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન પછી હવે મસ્જીદ નિર્માણ માટેની કસરતો શરૂ થઇ ગઇ છે. સુન્ની વકફ બોર્ડે મસ્જીદ નિર્માણ માટે ‘ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ની રચના કરી છે લખનૌના બર્લિંગ્ટનમાં […]

કોરોનાની છ રસીઓ પર ડબ્લ્યુએચઓની નજર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હવે છ વેકસીન પર નજર રાખી રહ્યું છે જેનો વિકાસ થઇ રહ્યો છે. આમાં રૂસની તરફથી વિકસિત કરવાનો દાવો કરેલ વેકસિન શામેલ નથી. રૂસએ પોતાની […]

બેરોજગારોને છ મહિનાનું ભથ્થું આપવા શ્રમ વિભાગની વિચારણા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરના બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. તેના નવા પ્રસ્તાવ મુજબ, ઈએસઆઈસી સાથે સંલગ્ન કર્મચારીઓને બેકાર થવાની સ્થિતિમાં૬ મહિના સુધી ભથ્થું આપવામાં […]

પીએમ મોદીએ ઇતિહાસ રચ્યો : વડા પ્રધાન તરીકે લાંબા ગાળાના કાર્ય માટે નોન-કોંગ્રેસનો રેકોર્ડ બનાવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પીએમ  મોદી આજે 13 ઓગસ્ટના રોજ દેશના ચોથા એવા વડાપ્રધાન બની ગયા છે જેમણે સૌથી લાંબા સમય સુધી પોતાના પદ રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ બિન-કોંગ્રેસી […]

ભારતીય નૌકાદળને વધુ સશક્ત અને સુદ્રઢ બનાવવા રાજયની રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે એમઓયુ સંપન્ન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશના વડાપ્રધાન મોદીના ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી કૂચ કરવા જઈ રહી છે. ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવા તથા […]

સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વેચાયેલા બીએસ -4 વાહનોની નોંધણીને મંજૂરી આપી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લૉકડાઉનના કારણે 31 માર્ચની સમય-સીમા પહેલા જે લોકો પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા, તેમને સુપ્રીમ કોર્ટ  તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વેચાયેલા […]

ઓલપાડ તાલુકાના કારેલી ગામે પોતાની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તાલુકાના કારેલી ગામની સીમમાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની સગીરવયની દિકરીને એક યુવક ભગાડી જતા સગીરાની માતાએ ઓલપાડ પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પશુપાલન […]

સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ : 4 નક્સલીઓ માર્યા ગયા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) છત્તીસગઢના નકસલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ મુઠભેડમાં ચાર નકસલીઓને ઠાર કર્યા છે. બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી. એ બુધવારે જણાવ્યુ હતુ કે સુકમા જિલ્લામાં જગરગુંડા થાણા […]

પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી અને આતંકવાદી કાવતરાને પડદા પાછળ ચીનનો ટેકો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી અને આતંકવાદી કાવતરાને પડદા પાછળ ચીનનો ટેકો મળી રહ્યો છે. ભારતીય એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે સરહદી વિસ્તારોમાં ટનલ બનાવવા માટે ચીન તકનીકી સહાયની સાથે પાકિસ્તાનને ડ્રોન અને શસ્ત્રોની સપ્લાય કરી રહ્યું છે. કાશ્મીરમાં અસ્થિરતાની યોજના ચીની પીએલએ અને પાક સૈન્ય અને આઈએસઆઈ સાથે મળીને એજન્સીઓના રડાર પર છે. સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ચીન પાકિસ્તાનને તકનીકી સહાય પૂરી પાડે છે. પાકિસ્તાનને આ ટનલ માટે તાલીમ અને સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. એજન્સીઓ સામ્બા સેક્ટર પર નજર રાખી રહી છે , જ્યાં આ ટનલ અગાઉ પકડાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને સમાચાર મળ્યા હતા કે એલએસી પર ચીનમા તનાતની વચ્ચે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં માનસેરાથી મુઝફ્ફરાબાદ સુધીની ટનલ બનાવી રહ્યું છે. તે પાકિસ્તાનને અદ્યતન ડ્રોન અને શસ્ત્રોની સપ્લાય પણ કરી રહ્યું છે. પાકિસ્તાની આર્મીની આ ટનલ ચીની ટેક્નિશિયન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ટનલના નિર્માણથી ખૈબર- પખ્તુન-ખ્વાથી પીઓકેનું અંતર ઘટશે. ઉપરાંત , પાકિસ્તાની સૈન્યના પીઓકેની સક્સેસને વધુ સરળ બનાવવામાં આવશે. બીએસએફની એન્ટિ -ટનલ સ્કવોડ શંકાસ્પદ સ્થળો પર સંપૂર્ણ રીતે સક્રિય છે. સામાન્ય રીતે , જ્યારે ડાંગરનું વાવેતર […]

ગુજરાતમાં રેડ એલર્ટ : દિલ્હીs – મુંબઇમાં ભારે વરસાદની સંભાવના

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશની રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવારે અને બુધવારે રાત્રે ખૂબ સારો વરસાદ પડ્યો છે. એક તરફ લોકોની ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ દિલ્હીના […]

સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારના પગાર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કર્મચારી, જાહેર ફરીયાદ અને પેન્શન મંત્રાલયના કર્મચારી અને તાલીમ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની સુરક્ષાને લઇને ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. ૭ માં પગાર પંચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર […]

સ્વદેશી એટલે દરેક વિદેશી વસ્તુનો બહિષ્કાર નહીં આત્મનિર્ભર ભારત પર મોહન ભાગવતનું મોટું નિવેદન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતે કહ્યું છે કે સ્વદેશીનો અર્થ દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર નહીં. બુધવારે તેઓએ કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતોને અનુરૂપ આર્થિક નીતિ ન બનવી અને દુનિયાને […]

ભારતમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વનું પગલુ નવી કરવેરા સિસ્ટમ સંપૂર્ણ પારદર્શક બનશે : વડા પ્રધાન મોદી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ નવું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સપરન્ટ ટેક્સેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો છે. […]

હવે કોરોનાની હાર નક્કી છે, આપણા તારણહાર શ્રી કૃષ્ણ છે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી… આ નાદ કાને ગુંજી રહયો છે. દર વર્ષે શ્રાવણ વદની આઠમે આવતો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આ વષે ૧ર ઓગષ્ટ બુધવારે […]

જન્માષ્ટમીના મહાપર્વે શુભેચ્છા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જન્માષ્ટમીના મહાપર્વે દેશ-વિદેશમાં વસતા હમલોગ.ન્યૂઝના વાચક મિત્રોને શુભેચ્છા… સુદર્શનધારી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ. વિશ્વ આખુ કોરોના મહામારીમાંથી પસાર થાય છે, મહામારીરૂપી રાક્ષસ પર સુદર્શનચક્રનો પ્રહાર કરીને જગતને […]

રાજસ્થાન કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડ્યું : પાયલોટની ઘરવાપસીના સંકેત, રાહુલ -પ્રિયંકાની મુલાકાત રંગ લાવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કરનારા સચિન પાયલોટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ અને પ્રિયંકા સાથે […]

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો રિકવરી રેટ 70 ટકાએ પહોંચ્યો : મૃત્યુદર 2 ટકાથી ઓછો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સાડા બાવીસ લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,601 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ […]

ભારત-ચીન સરહદ પર રાફેલ વિમાનનો સઘન અભ્યાસ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે હજુ પણ અનેક સ્થળે ભારત અને ચીનના સૈનિકો સામસામે છે. આ તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુ સેનાના પાયલોટ તાજેતરમાં જ ફ્રાન્સથી આવેલા રાફેલ ફાઈટર જેટનો રાત્રિના સમયે પહાડી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે. અહેવાલ પ્રમાણે પહાડી ક્ષેત્રમાં કોઈ પણ જાતના સંભવિત યુદ્ધની તૈયારી માટે વાયુ સેનાના પાયલોટ હિમાચલ પ્રદેશમાં રાફેલ જેટ સાથે ટ્રેઈનિંગ મેળવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં રાફેલની ટ્રેઈનિંગનું કારણ જો લદ્દાખ સેક્ટરમાં ૧,૫૯૭ કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ બગડે તો પાયલોટ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહે તે છે. ફ્રાંસથી મળેલા ૫ રાફેલ ફાઈટર જેટ હિમાચલ પ્રદેશના પહાડી ક્ષેત્રોમાં રાતે ઉડાનનો અભ્યાસ કરી રહ્યા છે જેથી હવાથી હવામાં માર કરતી મિસાઈલ અને જીઝ્રછન્ઁ (હવાથી જમીન પર માર કરતા હથિયાર) વગેરેની સાથે ગોલ્ડન એરો સ્ક્વોડ્રન પણ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ફ્રાંસની કંપની ધસોલ્ટ એવિએશન પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદવાનો કરાર કરેલો છે. આ ડીલના પહેલા તબક્કામાં ભારતીય વાયુસેનાને ૫ રાફેલ વિમાન મળી ગયા છે જે ૨૯મી જુલાઈએ અંબાલા પહોંચ્યા હતા. એક સરકારી અધિકારી દ્વારા મળતા અહેવાલ પ્રમાણે પહાડી ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહેલા રાફેલ ફાઈટર જેટ્સને એલએસીથી દૂર રાખવામાં આવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીનમાં તૈનાત પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના રડારમાં રાફેલની ફ્રિક્વન્સી ઓળખાઈ ન જાય તે માટે આવું કરવામાં આવી રહ્યું છે. ફાઈટર જેટ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રાફેલનો ઉપયોગ લદ્દાખ સેક્ટરમાં પ્રશિક્ષણ માટે પણ થઈ શકે છે કારણ કે આ તમામ ફાઈટર જેટ્સ પ્રોગ્રામેબલ સિગ્નલ પ્રોસેસર (પીએસપી) કે દુશ્મનની સ્થિતિમાં સિગ્નલ ફ્રિક્વન્સી બદલવાની ક્ષમતાથી સજ્જ છે. નિષ્ણાંતોના મતે ચીની સેનાએ ભલે સ્પષ્ટ ઈલેક્ટ્રોનિક લાઈન ઓફ વ્યુ માટે અક્સાઈ ચીન ક્ષેત્રમાં પહાડની ટોચ પર પોતાના ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ રડારને તૈનાત રાખ્યા હોય પરંતુ યુદ્ધ સમયે રાફેલ બીજી ફ્રિક્વન્સી પર કામ કરી શકે છે. ચીને વિમાનોને પકડવા જે રડાર લગાવ્યા છે તે ખૂબ સારા છે કારણ કે તેણે અમેરિકી વાયુ સેનાને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરેલું છે.

ડિસેમ્બર સુધીમાં ભારતને આ વેકસીન મળશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ના સીઇઓ અદાર પૂનાવાલા એ કહ્યું છે કે કોરોના વેકસીન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની આશા છે. તેઓએ જણાવ્યું કે કિંમતને લઈ […]

શાળાના 50 મીટરની અંદર જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય ખાદ્ય સુરક્ષા અને એફએસએસએઆઇએ સીઇઓ અરૂણ સિંઘલે શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોનાં જંક ફુડ અને અસ્વાસ્થ્ય કર ખાદ્ય પદાર્થોનું વેચાણ પર રોક લગાવી દીધી છે. સાથેજ એફએસએસએઆઇએ […]

દ્વારકાધીશ મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવનો થનગનાટ : માત્ર ઓનલાઇન દર્શન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર વિશ્વની મહામારીને આજે છ માસ થતા આવ્યા ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ફરી થતી યાત્રીકોની ભીડ જન્માષ્ટમીમાં  ન થાય તેને લઇને જીલ્લા કલેકટર મીનાએ મંદિર તા. ૧૦ થી ૧૩ […]

ભગવાન રામ પછી ભગવાન બુદ્ધના જન્મસ્થળ પર વિવાદ: ભગવાન બુદ્ધનો જન્મ નેપાળમાં થયો હતો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો તેવું નિવેદન આપ્યા પછી હવે આ પડોશી દેશના પ્રાઈમ મિનિસ્ટરે નવો વિવાદ છેડ્યો છે.જે મુજબ ભગવાન બુદ્ધનો જન્મ નેપાળમાં થયો હતો. ભારતીય […]

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 23 ડોકટરોએ જીવ ગુમાવ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાના દર્દીઓની સારવાર કરતા ‘કોરોના વોરિયર્સ’ પણ મોતને ભેટી રહ્યા છે. કોરોનાને કારણે સીનિયર જનરલ ફિઝિશિયન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ૬૬ વર્ષીય ડૉ. સંદિપ દવેનું મૃત્યુ […]

અયોધ્યા રામ મંદિર માટે 2100 કિલોગ્રામ વજનનો ઘંટ તૈયાર કરવામાં આવી રહ્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દાઉ દયાલ નામના વ્યકિત ૩૦ કરતા વધારે વર્ષથી વિવિધ આકાર-પ્રકારના ઘંટ બનાવે છે. પણ, આ વખતે તેમણે પોતાની ટીમ સાથે મળીને અયોધ્યાના રામ મંદિર માટે ૨૧૦૦ કિલોગ્રામના વજનનો […]

સોનિયા ગાંધીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે: કોંગ્રેસને જલ્દીથી નવા પ્રમુખ મળશે: અભિષેક સિંઘવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કાર્યકાળ ખત્મ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. સિંઘવીના નિવેદન સોનિયા […]

મુંબઇમાં 1000 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મુંબઇમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે જેની વિશ્વ બજારમાં કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા છે. કુલ ૧૯૧ કિલો જથ્થો પકડાયો છે. નવી મુંબઇ સ્થિત નવા સેવા પોર્ટ પર પકડાયેલ […]

રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં રૂ. 41 કરોડનું દાન મળ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યુ અને મંદિરની આધારશિલા રાખી. ત્યારબાદ અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે. જો કે મંદિર નિર્માણથી […]

આ મહિનાથી શરૂ થશે ‘કિસાન ટ્રેન’: ખેડુતોને લાભ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ખેડૂતોને રાહત આપવા માટે ભારતીય રેલવેએ એક નવી ટ્રેનની શરુઆત કરી છે. ફળ અને શાકભાજીના માલવહન માટે ભારતીય રેલવે ૭ ઓગસ્ટથી પોતાની પહેલી કિસાન રેલ સેવા શરુ કરવા […]