કાલે નરેન્દ્રભાઇના હસ્તે ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગિરનાર રોપ-વેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇ-લોકાર્પણ કરશે. આ તકે જૂનાગઢમાં પોલીસ તાલીમ મહા વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉર્જા […]

દશેરાની ઉજવણી મોંઘી પડશે : ફાફડાનો ભાવ 450 થી 600: જલેબી 600 થી 700ની કિલો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સહિત રાજયભરમાં દશેરા પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ વખતે કોરોના ના કારણે રાવણ દહન થવાનું નથી. પણ અમદાવાદના સ્વાદ રસિયાઓ ફાફડા જલેબીની જયાફત […]

24 મીએ વડા પ્રધાન 3 યોજનાઓનું અનાવરણ કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ૨૪મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢમાં દેશના સૌથી મોટા રોપ-વે ઉપરાંત રૂ.૪૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી યુએન મહેતા હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વિજળી આપવાની […]

વાંકાનેરના ભરવાડ વિનુભાઇ, જે ગુજરાતમાં એકમાત્ર સીવણ મશીનથી પેઇન્ટિંગ કરતા, તે કોરોનાને કારણે અવસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર ગુજરાતમાં સિલાઇ મશીનના સિંગલ દોરાની લાઇનીંગ વર્કથી ડીઝાઇન એકસ્ટ્રા ઓર્ડીનરી કરનાર એક માત્ર દરજી ચિત્રકાર વિનોદરાય રતીલાલ ગોહેલ ઉંમર વર્ષ ૬૦ જેઓ ભરવાડ જ્ઞાતિના બેનમુન કેડીયામાં સિલાઇ […]

રંગ બે રંગી ગરબા

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) માતાજીની આરાધના કરવા માટે પ્રથમ નોરતે ગરબાની પધરામણી કરવામાં આવે છે. જે રંગબેરંગી ગરબા બજારોમાં જોવા મળી રહ્યા છે.

પહેલીવાર ગુજરાતમાં બેલેટ પેપર દિવ્યાંગ-વૃદ્ઘ મતદારો ઘરેથી મતદાન કરી શકશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આગામી ૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ૮ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં દરેક વોટનું મહત્વ હોય છે અને તેને વાસ્તવિક બનાવવા માટે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી પંચે […]

ગુજરાતમાં કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ થશે : રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને મંજૂરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી તેની ચોક્કસ સારવાર શોધાઇ નથી. ભારત સહિત અનેક દેશોમાં રસી પર કામ થઇ રહ્યું છે. જેમાંથી એક છે […]

ગરબા રમવા વિદ્યાર્થીઓએ પીપીઇ કીટવાળો પોશાક બનાવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતમાં પહેલીવાર નવરાત્રીમાં ગરબા નથી થવાના કોરોના મહામારીને કારણે આ વર્ષે નવરાત્રીનો તહેવાર ફીક્કો રહેશે. આવી સ્થિતિમાં ફેશન ડિઝાઇનીંગના છાત્રોના એક સમુહે એક ખાસ પ્રકારની ગરબા રમવાની કિટ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરી ખુલશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ગત માર્ચના ત્રીજા અઠવાડિયાંથી કોરોનાની મહામારી ના કારણે પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું જે આગામી દશેરાના દિવસથી પ્રવાસી ઓ માટે ફરીથી ખુલ્લું મુકાશે […]

ટેટૂ આર્ટિસ્ટોને નવરાત્રિ ન યોજાવાના કારણે લાખો રૂપિયાના નુકશાનની ભીતી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિના પારંપારિક આયોજનો પર પ્રતિબંધ છે . મહિલાઓએ ગરબા અને દાંડિયાની તૈયારીઓ કરી લીધી હતી તેવામાં સરકારે પ્રતિબંધ મૂકયો. જોકે, નવરાત્રિમાં પ્રસિધ્ધ કપડાને લઈને મહિલાઓમાં […]

સુરત ડુમસથી એરપોર્ટ તરફ જતા રોડની ઝાડીઓમાં સોનાના સિક્કાઓના ઢગલા પડયા હોવાની અફવાઓ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ‘વા વાયો અને નળીયુ ખસ્યું, એ જોઇને કુતરૂ ભસ્યું’ આવી જુની કહેવત જેવી ઘટના સુરત જેવા સમૃધ્ધ અને સુશિક્ષિત નગરીમાં  બનતા આશ્ચર્યની અવધી  સર્જાઇ છે. ડુમસથી એરપોર્ટ તરફ […]

સુરતમાં રસ્તા પર સોનાના સિક્કા પડયાની ચર્ચા બાદ મોડીરાત્રે સિક્કા મેળવવા લોકોની દોડયાની અફવાઓ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ડુમ્‍મસ રોડ ઉપર સોનાના સિક્કા મળ્યાની ચર્ચાથી મધરાત્રે લોકોઅે દોડ લગાવી હતી અને સોનાના સિક્કા મળ્યાની સોશ્‍યલ મીડિયા ઉપર અફવા ફેલાઇ છે. સચોટ જાણકારી પુરાવા મળ્યા નથી. આપણે ત્યાં લાકડીયો તાર કેટલીય વખત ફરતો જોવા મળે છે, એટલે કે કોઈ એક વાત કરતુ હોય તો તે સાચી માની બધા લોકો […]

2020-21માં શાળાઓ ફીમાં વધારો કરી શકે નહીં : રાજ્ય શિક્ષણ વિભાગનો પરિપત્ર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વાલીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટી રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. અને આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે કે, રાજ્યભરમાં વર્ષ 2020-21માં શાળાઓ ફી […]

સુરતમાં રીક્ષા પાછળ પોલીસ સ્ટેશનનું નામ લખવા અંગેનો કોઈ પરિપત્ર નથી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષાની પાછળ રીક્ષા નંબર અને જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનનું નામ ફરજીયાત લખવા અંગેનો નિયમ છે તેવું રીક્ષા ચાલકોને જણાવવામાં આવતા તેઓ […]

સુરતમાં કોરોનાનું વધતું ટ્રાન્સમિશન : સતત પોઝીટીવ કેસોમાં વધારો, તમામ ઝોનમાં કોવીડના કેસ વધી રહ્યા છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અનલોક-5ની શરૂઆત થઈ છે, બીજી તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. એક સમયે 150 આસપાસ પોઝિટિવ કેસો પહોંચ્યા હતાં, તેમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો […]

સુરતમાં 4 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ: સરઘસ પર પ્રતિબંધ: પોલીસ કમિશનરનો મોટો નિર્ણય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સુરત શહેરમાં […]

ગુજરાતમાં ઘણી કંપનીઓએ તેમની ઓફિસ ખાલી કરવા લાગી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતના મહત્ત્વનાં શહેરો જેમ કે રાજકોટ, વડોદરા અને સુરતમાં અનેક કંપનીઓએ નવા બિઝનેસના અભાવે પોતાનાં કામકાજ સંકેલી લેતાં કોમર્શિયલ પ્રોપર્ટી બજાર પર ખૂબ […]

ગુજરાત પેટાચૂંટણી : હાર્દિક અને સી.આર. પાટિલની લડાઇમાં કોણ જીતશે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાના સમયમાં ગુજરાતમાં પહેલી વાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ […]

સુરતનો અઠવા પોશ ઝોન કોરોનાનું કેન્દ્ર બન્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતમાં સૌથી વધારે દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં સુરતનો પોશ વિસ્તાર આઠવા […]

સુરત કોરોનાનો રિકવરી દર વધ્યો પરંતુ નવા સુપર સ્પ્રેડર વધતા તંત્રની ચિંતા વધી ગઈ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મોજીલા સુરતીઓ આફતના સમયે પણ ઉજવણી કરવા માટે ટેવાયેલા છે, અને તેમનો આ ક્રમ કોરોનાની મહામારીમાં પણ યથાવત રહેવા પામ્યો છે, જોકે મહાનગરપાલિકાનું તંત્ર પણ કડક કાર્યવાહી કરી […]

સુરતમાં છેલ્લા 7 દિવસમાં હીરા અને કાપડ બજારના 182 લોકો કોરોના પોઝિટિવ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર રાજ્યમાં કોરોના કહેર સતત વધતો જાય છે ત્યારે અનલોકમાં સુરતના  ઉદ્યોગ-ધંધા અને હીરાબજાર તેમજ કાપડ માર્કેટ ધમધમતા થયા છે પરંતુ સુરતના માર્કેટ કોરોનાનાં સુપર સ્પ્રેડર બની રહ્યાં […]

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર રહેલા હેડ નર્સ રશ્મિબેન પટેલનું ચેપ લાગતાં મોત: મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી રૂ. 50 લાખની સહાય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અહીંની નવી સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા હેડ નર્સ રશ્‍મિબેન પટેલ દર્દીઓની સેવા દરમિયાન સંક્રમિત થતા અવસાન પામ્‍યા હતા. રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, નર્સિગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મીઓ […]

આશરે આઠ અમદાવાદ અને કેવડિયા વચ્ચે દૈનિક ફ્લાઇટ ચલાવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમદાવાદ અને કેવડીયા વચ્ચે રોજ અંદાજે કુલ આઠ ફલાઈટનું આયોજન હાલ વિચારણા હેઠળ છે.ચાર ફલાઈટ અમદાવાદથી ઉપડે અને ચાર ફલાઈટ કેવડીયાથી અમદાવાદ પરત ફરે એ પ્રમાણેનું નકકી કરવામાં […]

સુરતમાં ઓઝોન ટેકનીકનો પ્રારંભ મંત્રાએ કર્યો : કાપડ ઉદ્યોગમાં લાખો લીટર પાણીની બચત થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ટેકસટાઇઝ રિસર્ચ એસોસીએશન (મંત્રા) દ્વારા એક પ્રોજેકટ હેઠળ ફકત સુરત નહીં પણ આખા દેશમાં કપડા ઉદ્યોગને મોટી ભેટ આપી છે. હવે પોલીએસ્‍ટર ફેબ્રીકસના કલીયરીંગ પ્રોસેસમાં ઓઝોન ટેકનીકના ઉપયોગથી […]

સુરતમાં રેલવે સ્ટેશન – બસ સ્ટેશનથી 128 કોરોના પોઝિટિવ મુસાફરો મળ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર 128 મુસાફરો પોઝીટીવ મળ્યા છે, મુસાફરોની સંખ્યામાં વધારો થતાં પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો અને પાછલા બે સપ્તાહમાં 1.87 લાખ રેપીડ […]

સુરતની નવી સિવિલના ડોક્ટરોએ કોરોના સંક્રમિત દર્દીઓને સ્પાઈરોમેટ્રી કસરત કરાવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ અપનાવી છે. સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને […]

સુરત મહાનગર પાલિકા દ્વારા સુપર સ્પ્રેડર્સ પરીક્ષણ અભિયાન શરૂ કરાયું : 5 દિવસમાં 43 પોઝિટિવ કેસ મળ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના કાબૂમાં કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મનપાએ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા 5 દિવસમાં 43 […]

સંક્રમિત વ્યક્તિ દ્વારા મુલાકાત લેવાયેલ સ્થળ 48 કલાક માટે બંધ રહેશે : સુરત મહાનગરપાલિકાએ નવા નિયમો બનાવ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરતમાં કોરોનાના કેસવધારો થઇ રહ્યો છે,ત્યારે મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે ,હવેથી કોરોના પોઝિટિવ વ્યક્તિએ મુલાકાત લીધી હશે તે સ્થળ 48 કલાક માટે બંધ કરાશે.તે સ્થળ ડિસઇન્ફેક્શન […]

ભારતીય નૌકાદળના જહાજો અને સબમરીન પર નજર રાખવા બદલ ગુજરાત સ્થિત પાકિસ્તાની એજન્ટની ધરપકડ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પાકિસ્તાન જાસુસી તંત્ર આઇએસઆઇ માટે જાસુસી પ્રવૃતિઓમાં સંકળાયેલ તથા ગુજરાતના નિવાસી જીતેલી ઇમરાનની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) એ ધરપકડ કરી છે. સમગ્ર જાસુુસી ઝાળનો તે મુખ્ય આરોપી છે […]

પ્રાથમિક-માધ્યમિક શાળાઓ દિવાળી પછી જ ખુલશે!

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે મહત્ત્વના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ […]