વેબ સિરીઝ ‘આશ્રમ’ની બીજી સીઝનનું ટીઝર આઉટ: બોબી દેઓલ એક મહાન અવતાર તરીકે જોવા મળી રહ્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વેબ સિરીઝ ‘આશ્રમ’ માં ડિજિટલ પ્રવેશ કરનાર બોબી દેઓલ દ્વારા બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર પ્રકાશ ઝાની જોરદાર અભિનયને પણ ખૂબ વખણવામાં આવી છે. આ વેબ સીરીઝના પહેલા પ્રકરણની જબરદસ્ત […]

વિદ્યા બાલને મધ્ય પ્રદેશમાં ફિલ્મ ‘શેરની’નું શુટિંગ કર્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મુંબઈ:  બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ફરી પોતાની ફિલ્મ ‘શેરની’નું શૂટિંગ શરૂ કરી દીધી છે. કોરોનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ માર્ચના મધ્યમાં અટકી ગયું હતું. વિદ્યા બાલન મધ્યપ્રદેશમાં ફિલ્મના […]

કેન્સરને મ્હાત આપી સંજય દત્તે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સંજય દત્તે હાલમાં જ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે તેમણે બીમારીને હરાવી દીધી છે. રિપોર્ટ પ્રમાણે, સંજય દત્ત ફેફસાના કેન્સરથી પીડાતા હતા. સંજય દત્ત રોગમુકત થયાની વાત […]

ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતી ફિલ્મના દિગજ્જ અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને અમદાવાદની યુ,એન, મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ […]

બોલિવૂડના મિસ્ટર ઈન્ડિયા અનિલ કપૂર 10 વર્ષથી આ ગંભીર સમસ્યાથી ત્રસ્ત: એક રોગ જે સર્જરી વિના મટાડ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અભિનેતા અનિલ કપૂરે એક ગંભીર બીમારીને પરાજિત કરી છે, જેને તેઓ છેલ્લા 10 વર્ષથી પીડિત હતા. ખરેખર અનિલ કપૂર અકિલિસ ટેન્ડર  તરીકે ઓળખાતી પગની ઇજાથી સંઘર્ષ કરી રહ્યો […]

લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ લક્ષ્મી બોમ્બ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને અભિનેતા અક્ષય કુમારની બહુચર્ચીત ફિલ્મ લક્ષ્મીબોમ્બ પણ ૯ નવેમ્બરના રિલીઝ થઇ રહી છે ત્યારે આ ફિલ્મનું નામ જાણી જોઇને ‘લક્ષ્મી બોમ્બ’ […]

બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ નો બીજો ભાગ આ તારીખે રિલીઝ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ નો પહેલો ભાગ 28 ઓગસ્ટે રિલીઝ થયો હતો. સિરીઝએ ખૂબ સરસ પ્રદર્શન કર્યું અને દર્શકોની દ્રષ્ટિએ ઘણા રેકોર્ડ તોડ્યા. હવે પ્રકાશ ઝાએ બીજી […]

મિથુન ચક્રવર્તીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ : બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાતનો આરોપ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી ના દીકરા મહાક્ષય ઉર્ફે મેમો પર બળાત્કાર છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો કેસ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં મિથુનની પત્ની યોગિતા […]

આગામી ત્રણ મહિનામાં કઈ-કઈ ફિલ્મો રિલીઝ થશે ?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાને કારણે આશરે ૬ મહિનાથી સિનેમાઘરોમાં સન્નાટો છે. હવે આજથી મલ્ટીપ્લેકસ અને સિંગલ સ્ક્રીન ખુલવા જઈ રહ્યાં છે. તેવામાં ફિલ્મના ચાહકો મોટા પડદા પર પોતાની ફેવરિટ ફિલ્મ જોવા […]

વિખ્યાત કુચિપુડી નૃત્યાંગના પદ્મશ્રી શોભા નાયડુનું હૈદરાબાદમાં અવસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિખ્યાત કુચિપુડી નૃત્યાંગના, પદ્મશ્રી શોભા નાયડુનું હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેણીનો જન્મ 1956 માં વિશાખાપટ્ટનમ જિલ્લાના અનાકાપલ્લે ખાતે થયો હતો અને 12 વર્ષની ઉંમરે કુચિપુડી નૃત્ય […]

ગુજરાતી ગાયિકા કૌમુદી મુનશીનું 91 વર્ષે નિધન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી-વિજયભાઇ રૂપાણીની શ્રધ્ધાંજલિ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતી ભાષાના ખ્યાતનામ ગાયિકા કૌમુદી મુનશીનું ૯૧વર્ષની વયેનું ટૂંકી બિમારી બાદ આજરોજ ૧૩ ઓક્ટોબર, મંગળવારની વહેલી  સવારે ૧.૧૦ કલાકે મુંબઈ ખાતે વિધન થયું છે. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું […]

15મી ઓક્ટોબરથી થિયેટરો ખોલવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ફિલ્મ ઉદ્યોગને કોરોના વાયરસ રોગચાળાથી ભારે અસર થઈ છે. દેશભરના સિનેમાઘરો ઘણા સમયથી બંધ છે, જે કેટલીક શરતો સાથે ૧૫ ઓક્ટોબરથી ખુલવા જઈ રહ્યા છે. જોકે ૧૫ ઓક્ટોબરથી […]

ગુજરાતી સુગમ સંગીતના જાણીતા ગાયિકા ‘કોકીલ કંઠી’ના નામથી જાણીતા કૌમુદીબેન મુનશીનું નિધન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતી ભાષાના ગીત – સંગીતનાં શિરમોર ગાયિકા, ગુજરાતી ‘કોકીલ કંઠી’ તરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું મુંબઈમાં નિધન થયું છે. એ 93 વર્ષનાં હતાં. ગઈ કાલે મધરાત બાદ લગભગ બે […]

અજય દેવગણ, શાહરૂખ, સલમાન સહિત અનેક મહાનુભાવો બે ન્યુઝ ચેનલોની સામે હાઈકોર્ટ પહોંચ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલીવૂડના પ્રમુખ નિર્માતાઓ સોમવારે રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ નાઉ સામે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. નિર્માતાઓએ કોર્ટેને ફિલ્મ ઉદ્યોગ સામે કથિત રીતે ગેર જવાબદાર અને અપમાનજનક ટિપ્પણી કરવા અથવા […]

રણબીર કપૂરની સાયકલ મોટર સાયકલ કરતા વધુ મોંઘી છે : આલિયાએ ગિફ્ટ આપે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર તેની નવી સાયકલ પર શહેરમાં ફરતા જોવા મળ્યો હતો. ‘રોકસ્ટાર’ ફેમ રણબીરના ગેરેજમાં એકથી એક વ્હીકલ્સ છે અને તે એક હોટ રેડ ન્યૂ ઈ-બાઈકનો […]

‘ગુજ્જુભાઇ ગોલમાલ’માં ગાયત્રી મંત્રની કથિત ઉપહાસ અંગે વિવાદ: અભિનેતાએ માફી માંગી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈ ગોલમાલ’ના એક સીનમાં ગુજ્જુભાઈ સિદ્ઘાર્થ રાંદેરિયા ઘરમાં શરાબ પીતા હોય ત્યારે વાઇફ પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની […]

અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ નું ટ્રેલર રિલીઝ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ઘણાં સમયથી ચર્ચામાં હતી. આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે હવે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું  છે. […]

6 મહિનાના ત્રાસ પછી હવે કોરોનાની કોલર ટ્યુનમાંથી છુટકારો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) 6 મહિનાના ત્રાસ પછી હવે કોરોનાની કોલર ટ્યુનમાંથી છુટકારો, હવે મહાનાયક અમિતાભના અવાજમાં મળશે નવો મેસેજ : ‘જબ તક દવાઇ નહીં, તબ તક કોઈ ઢીલાઈ નહીં’

શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્કૂલ પ્રોજેક્ટમાં સોનુ સુદનો એનિમેટેડ વીડિયો બનાવ્યો અને આ પ્રોજેક્ટ રીઅલ હિરોને સમર્પિત કર્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શિલ્પા શેટ્ટી કોરોના વચ્ચે પરિવારની સાથે સારો સમય પસાર કરી રહી છે. આ પહેલા તેણે પોતાની પુત્રી સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી હતી. હવે તેણે પોતાના પુત્ર વિઆનના […]

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનું ગીત ‘ચોરહે પર ગોલી મારે’ વાયરલ થયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જાણીતી ભોજપુરી અભિનેત્રી અને ગાયિકા અક્ષરસિંહે, જે હાથરસ કાંડ અને અન્ય દુષ્કર્મથી સામે રોષ વ્યક્ત  તેણે ‘ચોરાહે પર ગોલી મારો’ ગીત ગાયું હતું, જે વાયરલ થયું છે. અક્ષર […]

શું નેહા કક્કર 24 ઓકટોબરે પ્રભુતામાં પગલા પાડશે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગાયિકા નેહા કક્કર ૨૪ ઓકટોબરે ‘ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર’ ફેમ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે તેવા સમાચાર સાંભળીને ગાયિકાના ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે. એવી ચર્ચા થઈ […]

અક્ષયની ‘સૂર્યવંશી’ અને રણવીર સિંહની ’83’ સિનેમા ખુલ્યા પછી પણ રિલીઝ થશે નહીં: દર્શકો નિરાશ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અક્ષય કુમારના ફેન્સ તેમની અપકમિંગ મૂવી ‘સૂર્યવંશી’ની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ મૂવી પહેલાં દિવાળી પર રિલીઝ થવાની હતી. પરંતુ એ નક્કી ન હતું કે આ […]

શું બેઅર ગ્રિલ્સ ગીર આવશે? હવે બિગ બી મહેમાન બનવા માંગે છે!

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ત્રણ એપિસોડ શૂટ કર્યા પછી બેઅર ગ્રિલ્સ ઇચ્છે છે કે ચોથો એપિસોડ પણ ઇન્ડિયામાં શૂટ થાય અને એશિયાટિક લાયન છે એવા ગીરમાં એ શૂટ કરવામાં આવે જેમાં બિગ […]

સંજય દત્તના ચાહકો વાયરલ થયેલી તસવીરથી ચિંતિત છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સોશિયલ મીડિયા પર સંજય દત્તની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. નવી વાયરલ પોસ્ટ જોયા બાદ ફેન્સ તેઓ જલદી સાજા […]

અભિનેત્રી તમન્ના ભાટિયા કોરોના પોઝિટિવ : હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસનો કહેર યથાવત છે જયારે અનલોકને કારણે દરેક ઇન્ડસ્ટ્રીને લગતા કામ ફરી શરૂ થયા છે, ત્યારે લોકો કામ માટે નીકળી રહ્યા છે. તો કોરોના સંક્રમણના કિસ્સા પણ […]

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે નહીં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રોહિત શેટ્ટી નિર્દેશિત અને અક્ષયકુમાર અભિનીત ફિલ્મ સૂર્યવંશી આ વરસ દિવાળી પર સિનેમા ઘરોમાં રિલીઝ નહીં થાય. રિલાયંસ એંટરટેનમંટ ગ્રુપના સીઇઓ શિબાશીશ સરકારએ કહ્યું દીવાળી પર આ ફિલ્મને […]

શત્રુઘ્ન સિંહાનું પુત્રી સોનાક્ષી સાથેનું ગીત ‘જરૂરત’ રજૂ થયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને તેની પુત્રી સોનાક્ષી સિંહા દ્વારા ‘જરૂરત ‘ ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ વીડિયો સોંગમાં શત્રુઘ્ન સિંહા અને સોનાક્ષી સિંહા જોવા મળી […]

મુંબઈમાં ‘દિલ્હી ક્રાઇમ’ ના અંતિમ દ્રશ્યોનું શૂટિંગ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’ની પહેલી સિઝન દર્શકોને ખુબ ગમી હતી. હવે બીજી સિઝનનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. નિર્માતાઓએ કલાકારો અને ક્રુ મેમ્બર્સ સાથે તારીખો અને શેડ્યુલ નક્કી […]

રિયાના ઘરેથી દોઢ કિલો ચરસ અને મોટા જથ્થો ગાંજો મળ્યો હતો : 10 વર્ષની જેલની સજા થઇ શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવુડના એકટર સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસમાં ડ્રગ્સ નેટવર્ક બહાર આવ્યા બાદ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોની ટીમ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ સોવિકની ધરપકડ કરી ચુકેલ છે. એનસીબીની […]

શાહરૂખ ખાન, રણબીર કપૂર અને અર્જુન રામપાલના નામ ડ્રગ કેસમાં આવ્યા હોવાનો દાવો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBના પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરો શાહરૂખ ખાન, રણબીર કપૂર, ડિનો મોરિયા અને અર્જુન રામપાલના નામ પણ આપ્યા છે.  આ […]