(હમલોગ.ન્યૂઝ દ્વારા) ૨૧મી સદીની શરૂઆત સુધીમાં તો માનવજાતે વિજ્ઞાન, ટેકનોલોજી, માહિતી – જ્ઞાન, અવકાશ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને તબીબી ક્ષેત્રે ઘણી આશ્યર્યજનકલ સિધ્ધિઓ મેળવી છે. પરંતુ સાથે સાથે ઘણી વિકરાળ સમસ્યાઓ આપણી […]
ભગવતીકુમાર શર્મા ફોટોગ્રાફીની પરિભાષામાં વિચારીએ તો એવો પ્રશ્ન થાય કે આ જિન્દગી શું છે. પોટ્રેઇટ, કપલ-ફોટો કે ફેમિલી આલબમ? ક્લોઝ અપ, મિડ શોટ, લોન્ગ શોટ કે ઝૂમ શોટ? તે પોર્ટ્રેઇટ […]
ડૉ. મુકુલ ચોકસી હું સેક્સ વધારવા માટે હોર્મોન્સ લેવામાં માનું છું. હોર્મોન્સ શું હોય છે તે જણાવવા વિનંતિ? ઈસવીસન 1900માં યુજિન સ્ટેઇને પ્રતિપાદિત કર્યું કે યુવાનીના પ્રાકૃતિક પ્રગટીકરણ માટે હોર્મોન્સ […]
(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરતના સાહિત્યનો ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે સ્વ. શશીકાંતભાઈ જરદોશનું નામ અગ્રક્રમે હશે. નવી પેઢીના સાહિત્યકારોએ પણ શશીકાંતભાઈનો પરિચય મેળવવો જ જોઈએ. શશીકાંતભાઈ વ્યવસાયે વકીલ હોવા છતા લેખક, પત્રકાર, […]
ભગવતીકુમાર શર્મા એક જિજ્ઞાસુ જણ એક ચિંતક પાસે ગયો. વન્દન કરીને તેણે પૂછ્યું, ‘મહાદેવ, આપ તો મોટા ચિંતક છો. હું મૂંઝાયેલો પણ જિજ્ઞાસુ જીવ છું. મારી એક મૂંઝવણનું આપ નિરાકરણ […]
મારા એક સહકાર્યકર મિત્રને ધૂમ્રપાનની ઘણી આદત હતી. ‘ગોટે ગોટે ગૌદાનમ્’ જેવી જ સ્થિતિ! અલબત્ત, આમન્યા જાળવી મારી હાજરીમાં તેઓ સિગારેટ ન પીતા, પણ થોડી થોડી વારે બહાર જઈ […]
ભગવતીકુમાર શર્મા એકબીજાને અભિનંદન આપવા અને લેવાના પ્રસંગોની હવે ખોટ વર્તાતી નથી. બાળક જન્મે તો તેનાં મમ્મી-પપ્પા અને અન્ય કુટુંબીજનોને અભિનંદન આપવાં જ પડે. બાળકની પહેલી વર્ષગાંઠે તો અભિનંદનોની વર્ષા […]
ડૉ. મુકુલ ચોકસી બે કે ત્રણ મહિનામાં મારા મેરેજ થવાના છે. મારી સમસ્યા અવિકસિત સ્તનની છે. આજે 21 વર્ષે પણ સ્તનનો યોગ્ય વિકાસ થયો નથી. તો કોઈ દવા લેવાની તે […]
ડૉ. મુકુલ ચોકસી અમે સોળ વર્ષના છીએ. ઇન્દ્રિય, ઉત્થાન, કલાઇમેક્ષ વગેરે જેવા અનેક શબ્દોના અર્થો સમજ નથી પડતાં તો અમારા જેવા વાચકો માટે આવા વૈજ્ઞાનિક શબ્દોના યોગ્ય અર્થો તદ્દન સરળ, […]
ડૉ. મુકુલ ચોકસી જાતીય સમાગમ વખતે મને ઇન્દ્રિયમાં અસહ્ય વેદના થાય છે. અને ચીસ પાડી ઊઠાય છે. મારે શું કરવું? સમાગમ દરમિયાન પહેલાં યા પછી જનનાંગોમાં પીડા થવાના ઘણાં કારણો […]
ભગવતીકુમાર શર્મા મોટા ભાગની ઓફિસોમાં હવે ટી-ક્લબ કે નાસ્તા-ક્લબ હોય જ છે. મુંબઈમાં તો ઘણા મોટા પાયા પર ટિફિન સર્વિસનું અદ્ભુત નેટવર્ક ચાલે છે. બીજું થાય પણ શું ? સવારે […]
ડૉ. મુકુલ ચોકસી મારી ઉંમર વીસ વર્ષની છે. મને થોડાં વર્ષો પહેલાં પેશાબની નીચે આવેલ ગોળીઓમાં સોજો આવેલો. ત્યાર બાદ ગોળીઓ ધીમે ધીમે નાની થઈને સૂકાઈ ગઈ છે. વળી દાઢી-મૂછ […]
ભગવતીકુમાર શર્મા ટેલિવિઝનની ડઝનબંધ ચેનલોના આ જમાનામાં બાપડા રેડિયાનો કોણ ભાવ પૂછતું હશે? હું તો તેમાં અપવાદરૂપ છું જ! છેક 1948 કે તે પહેલાંથી રેડિયો સાથેનો મારો જે રોમાન્સ શરૂ […]
શ્રેયસ દેસાઈ, એડવોકેટ કેટલીક વાર વીમેદાર શરૂઆતમાં જે રકમનો મેડીક્લેઇમ ઇન્સ્યુરન્સ લીધો હોય તે રકમ પાછળથી અપુરતી જણાય તો વીમાની રકમ વધારતા હોય છે. જેમ કે, પહેલા રૂ. 1,00,000/-નો વીમો […]
ભગવતીકુમાર શર્મા મારા સોળેક વર્ષની વયના પૌત્ર અને દોહિત્ર મારે ઘરે આવે છે ત્યારે પહેલું કામ ટીવી ચાલુ કરવાનું કરે છે. ટીવીની આસપાસ જ પડેલું રિમોટ કંટ્રોલ હાથમાં લઈ ફટાફટ […]
ડૉ. મુકુલ ચોકસી સમાગમ સમયે જ ઇન્દ્રિય મંદ પડી જાય છે. ઉત્થાન અપૂરતું છે તો શું કરવું? ભાગ-2 7. વળી એથી ય મહત્ત્વની વાત એ છે કે, પુરુષના પોતાના જાતીય […]
ભગવતીકુમાર શર્મા એક જાણીતા દુહામાં ‘શિયાળે સોરઠ ભલો’ એમ કહેવાયું છે. સોરઠના શિયાળાનો તો મને ઝાઝો અનુભવ નથી, તેથી તે વિશે તો હું કાંઈ કહી ન શકું, પરંતુ મારું ચાલે […]
ડૉ. મુકુલ ચોકસી સમાગમ સમયે જ ઇન્દ્રિય મંદ પડી જાય છે. ઉત્થાન અપૂરતું છે તો શું કરવું? ભાગ-1 નપુંસકતાની નિષ્ણાત તબીબ પાસે યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમ છતાં નિમ્નસૂચિત સૂચનાનો […]
એમ લાગી રહ્યું છે કે ભારતમાંથી કેટલાંક જમાનાજૂનાં સગપણો આવતાં થોડાંક વર્ષોમાં લગભગ નામશેષ થતાં જશે. ખાસ કરીને જે લોકો સંતતિનિયમનનું પાલન કરે છે અને કરશે તેઓના સંબંધમાં આવું બની […]
ડૉ. મુકુલ ચોકસી મારી મુશ્કેલી એ છે કે, મારે નોકરી માટે બહારગામ જવું પડે છે. દર અઠવાડિયે એક જ દિવસ-રાત અમે સાથે ગાળી શકીએ છીએ. મારી પત્નીની વય વીસ વર્ષની […]