હાથીભાઇએ કેક કાપીને તેનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લોકો આનંદમાં રહેવા માટે કોઈ ને કોઈ કારણ શોધી જ લેતા હોય છે એમાં પણ જો કેક સાથે જન્મદિવસ મનાવવાની વાત આવે તો આનંદ બેવડાઈ જાય, પણ શું […]

ચાલો થાઇલેન્ડ ચોખાના પૂળાના પ્રાણીઓ જોવા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હુઆય તુએન્ગ થાઓ લેકના કિનારે એક અજીબોગરીબ અમ્યુઝમેન્ટ પાર્ક ખૂલ્યું છે જેમાં લીલાંછમ ખેતરોની વચ્ચે ચોખાના પૂળામાંથી પ્રાણીઓની જાયન્ટ આકૃતિઓ બનાવવામાં આવી છે. થાઇલેન્ડના ચિઆન્ગ માઇ શહેરની બહાર […]

અમેરિકાના એક શહેરમાં કૂતરો બહુમતીથી મેયર બન્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી હજી પણ અનિર્ણીત હોઇ શકે છે, પણ એક નાનકડા શહેરે પોતાના મેયરની પસંદગી કરી લીધી છે. તેમણે વિલ્બર બીસ્ટ નામના કૂતરાને પોતાના મેયર તરીકે ચૂંટ્યો […]

આઈ.એફ.એસ. અધિકારીએ જીરાફનો ફોટો શેર કર્યો અને લખ્યુા – શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે કેવી રીતે સૂઈ જાય છે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આઇ.એફ.એસ. અધિકારી પ્રવિણ કાસવાનએ ટવિટર પર એક કોલાજ શેયર કર્યો છે. અધિકારીએ તસ્‍વીર સાથે લખ્‍યુ આપે કયારેય વિચાર્યુ છે કે જિરાફ કેવી રીતે સૂવે છે ? આ કોલાજ પર ઘણા […]

વાવાઝોડામાં ઝાડને ખરાબ રીતે નુકસાન થયું હતું : કલાકારે આવી શિલ્પ બનાવ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દુનિયામાં એવા એવા કલાકારો અને ભેજા પડ્યા છે. જેમને કચરામાંથી પણ ક્રિએટિવિટી કરવાનું સુઝી આવે છે. કોઈ લાકડાના છોલમાંથી કંઈક બનાવી કાઢે છે તો કોઈ ખાલી થઈ ગયેલી […]

મગજ વિના પણ જેલીફિશ સૂઈ જાય છે: સંશોધન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શરીર વિજ્ઞાન મુજબ ઊંઘ સામાન્ય રીતે મગજ સાથે સંબંધ ધરાવે છે. મગજ થાકે ત્યારે તેના ન્યૂરોન ઊંઘ લાવે છે. જો કે પ્રાચીન દરિયાઇ જીવ જેલીફિશ મગજના હોવા છતાં […]

છ લાખથી વધુ મધમાખીઓની ચાદર ઓઢીને રેકોર્ડ બનાવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચીની ભાઈજાન રુઆંગ લિયાંગમિંગે ૨૦૧૬માં શરીર પર ૬ લાખ મધમાખીઓ બેસાડીને લીધેલો વિડિયો હાલમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના ફેસબુક-પેજ પર થ્રો-બેક તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે. રુઆંગ લિયાંગમિંગે શરીર […]

પૂરા નવ મહિને 1.6 કિમીની દોડ ફક્ત 5.25 મિનિટમાં પૂર્ણ કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પ્રેગ્નન્સીના પૂરા મહિના જઈ રહ્યા હોય ત્યારે દોડવાનું સાહસ કોઈ ન કરી શકે, પણ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી મકેના માયલર નામની ૨૮ વર્ષની એથ્લીટે જબરજસ્ત સાહસ દર્શાવ્યું હતું. મકેના […]

આંખો ઉપર પટ્ટી બાંધીને એક મિનિટમાં 49 નારિયેળ તોડ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) માર્શલ આર્ટ માસ્ટર પી. પ્રભાકર રેડ્ડી અને તેનો વિદ્યાર્થી બી. રાકેશે આંખો ઉપર પાટા બાંધીને એક મિનિટમાં ૪૯ નારિયેળ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેનું નામ ગીનીઝ […]

પરાઠા સાથે મસાલા ટી આઈસ્ક્રીમ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સોશ્યલ મીડિયા બિનજરૂરી ચર્ચાઓ અને પંચાતો માટે કુખ્યાત હતું અને એમાં છેલ્લા ૬ મહિનાથી કોરોનાના લોકડાઉનની નવરાશ ઉમેરાઈ છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર લોકો દ્યેરબેઠાં કરેલા વાનગીઓના અવનવા […]

1 આઇસક્રીમ કોન પર 125 સ્કૂપ્સ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) દમિત્રી પેન્સિએરા નામના ઈટાલિયને તાજેતરમાં એક આઈસક્રીમ કોન પર ૧૨૫ સ્કૂપ સેટ કરવાનું કારનામું કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં ૨૦૧૩માં તેણે જ આ રેકોર્ડ બનાવેલો […]

જાપાનમાં એક અનોખું મંદિર છે : જ્યાં મહિલાઓના ‘સ્તનની’ પૂજા કરવામાં આવે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વના દરેક ખુણે નજર નાખીએને તો અવનવી વસ્તુઓ જોવા મળે છે અને જુદી જુદી માન્યતાઓ વિશે સાંભળવા પણ મળે છે. પૂજા ભગવાનની થાય એ સામાન્ય બાબત છે. પણ […]

બાળક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) https://video.twimg.com/ext_tw_video/1309972726875070465/pu/vid/640×640/T_SSLWyMrx-61sGr.mp4   ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર એવા ફની વીડિયો વાયરલ થઈ જાય છે જેને જોઈને કોઈનું પણ મન પ્રસન્ન થઈ જાય છે. આવો જ એક વીડિયો વાયરલ […]

આ ઝાડ પડી ગયું છે કે પડવા જઇ રહ્યું છે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મલેશિયાના તાઇપિંગમાં આવેલા લેડ ગાર્ડન્સમાં એક વૃક્ષને બચાવવા માટે સ્થાનિકોએ આકાશ પાતાળ એક કર્યા છે. એની મોટી ડાળી ઢળી પડી છે ત્યારે મૂળ સહિત ડાળી નમી ન પડે […]

સોશ્યલ મીડિયામાં ફરતી કંકોતરી વિવાદમાં : જો તમે લગ્નમાં ચાંદલો કે મોંઘી ગિફ્ટ આપશો, તો તમને સારું ભોજન મળશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લગ્નની કંકોતરી મનાતા આરએસવીપી કાર્ડમાં ‘તમે કેટલો ચાંલ્લો આપશો’ કે ‘કેવી ગિફ્ટ આપશો?’ એવો સવાલ પૂછ્યો હોય તો કેવું લાગે? પરંતુ ખરેખર એ પ્રકારનું એક કાર્ડ સોશ્યલ મીડિયામાં […]

સૌથી મોટી આંખની કીકી કાઢવાનો વિશ્વ રેકોર્ડ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વ રેકોર્ડ બનાવવા માટે લોકો વિચિત્ર હરકત કરતા હોય છે. જોકે અનેક વખત લોકો એવા વિચિત્ર રેકોર્ડ બનાવતા હોય છે કે વાત ન પૂછો. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશ્યલ […]

લ્યો બોલો … હવે આવ્યા ‘આઇસ્ક્રીમ પાવ’

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ પ્રકારના વડાપાઉં મળે છે, ઘણી પ્રકારની ચટણીઓ હોય છે, વડા પાઉંમાં ચીઝ, બટર, ગરમ મસાલા વગેરે નાખીને જાતજાતના પ્રકાર બનાવવામાં આવે […]

7 કરોડ રૂપિયાની 14 ગરોળી જપ્ત કરાઈ : એક્ઝોટિક ગણાતી હોવાથી કરોડો રૂપિયામાં વેચાય છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોર્ડર સિકયોરિટી ફોર્સે બુધવારે પશ્ચિમ બંગાળના ઉત્ત્।ર ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બંગલા દેશ સરહદ પરથી દાણચોરી દ્વારા લાવવામાં આવતી ટોકે નામની દુર્લભ પ્રજાતિની ૧૪ ગરોળીઓ પકડી પાડી છે. પરંપરાગત […]

આ બિલ્લીમાસી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાઇરસના કાળમાં વિશ્વમાં અનેક લોકોના રોજગાર છિનવાઇ ગયા છે. રોજગાર મેળવવા લોકો તમામ સંભવ પ્રયાસ કરી રહ્યા છે એવામાં એક અજબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રિલિયામાં આવેલી […]

એક વ્હેલ તેના મૃત બાળકને 17 દિવસ સુધી તેના માથા પર રાખી ફરતી તે ચર્ચાનો વિષય બની હતી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વર્ષ 2018માં પોતાના બાળકના મૃત્યુથી દુઃખી થઇ તેને 17 દિવસ સુધી પોતાના માથા પર રાખીને ફરતી વ્હેલ ફરી એક વાર સોશિયલ મીડિયામાં  હાલમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ […]

આને કહેવાય કાગનો વાઘ : શ્વાનને વાઘ બનાવવા ચટાપટા રંગી દીધા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મલેશિયામાં વાઘ જેવા પીળા અને કાળા પટ્ટા ધરાવતો શ્વાન જોવા મળ્યો છે. એની તસવીરો સોશ્યેલ મીડિયામાં વાઇરલ થઈ એ પછીથી પશુ વિભાગના અધિકારીઓ અને પશુપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો […]

મહિલાના મોંમાંથી 4 ફૂટ લાંબો સાપ નીકળ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મોં ખોલીને સુવું આપણે કેટલું ભારે પડી શકે છે તે તો આપ આ મહિલાને જ પૂછો. જેના મોને રાફડો સમજીને ચાર ફુટ લાંબો સાપ તેના શરીરની અંદર ઘુસી […]

ઓહ માય ગોડ … આ પાકિસ્તાનીએ કુતરા, બિલાડાની જગ્યાએ જિરાફને પાળ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કૂતરો પાળો, બિલાડી પાળો કે પિંજરામાંપોપટ યા લવ બર્ડ પાળો ત્યાં સુધીની વાત સમજાય. પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં જિરાફ પાળ્યું હતું. તાજેતરમાં આ જિરાફની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. નોર્બર્ટ આલ્મેડા નામની વ્યક્તિએ આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી હતી. એ જોઇને સોશ્યલ મિડિયા પર અનેક યુઝર્સે નારાજી વ્યક્ત કરી હતી. આ કિસ્સો હવે સિંધ વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટના કન્ઝર્વેટર સુધી પહોંચ્યો હતો. જો કે વિડિયો ક્લીપ દ્વારા એ વાતનો ખ્યાલ આવતો નથી કે આ જિરાફનો માલિક કોણ છે, કોણે એને પાળ્યું છે. ફક્ત એટલું દેખાય છે કે પોતાની અસાધારણ ઊંચાઇના કારણે આ જિરાફ પોતાના ઘરની દિવાલની બહાર ડોકિયાં કરી રહ્યું હતું.

નેપાળમાં સોનેરી કાચબો જોવા મળ્યો : લોકો વિષ્ણુનો અવતાર માનીને દર્શન કરવા આવે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નેપાળમાં એક સોનેરી રંગના કાચબાનો જન્મ થયો છે. સોનેરી કાચબાને પવિત્ર માનીને દૂર દૂરથી લોકો તેની પૂજા માટે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, જેનેટિક મ્યૂટેશનના કારણે […]

લગભગ 50 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલા ઉંદર જેવા હાથીને હાલમાં જ આફ્રિકન દેશ જિબુતીમાં જોવા મળ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતીમાં હાથી અને ઉંદરની વાર્તાઓ બહુ સાંભળી હશે પરંતુ ઉંદર જેવડા હાથી હોય શકે એવું કલ્પનામાં પણ નહીં વિચાર્યુ હોય. આફ્રીકી દેશ જીબુતીમાં લગભગ 50 વર્ષ પહેલા લુપ્ત થઈ ચુકેલ ઉંદર જેવા હાથી (Elephant Shrews) તાજેતરમાં મળ્યાં હતાં. આ નાનકડો જીવ દેખાવમાં ઉંદર જેવો છે પરંતુ હાથીની પ્રજાતિમાંથી આવે છે. સ્થાનિક રેકોર્ડ અનુસાર આ Elephant Shrewsને 1970માં છેલ્લી વખત જોવામાં આવ્યાં […]

વિચિત્ર ઘટના! વાંદરાઓ વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાં ઘૂસી ગયા હતા અને સોનાના દાગીના સહિત રોકડ રકમ લઇને નાસી ગયા હતા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તમિલનાડુમાં એક અજીબોગરીબ કિસ્સો  સામે આવ્યો છે. અહીં વાંદરાઓનું ટોળું ૭૦ વર્ષીય મહિલાની ઝૂંપડીમાં ઘૂસી ગયું હતું. ત્યારબાદ ઝૂંપડીમાં  રાખેલા સોનાના દાગીના સહિત ૨૫,૦૦૦ રોકડા રૂપિયા લઈ ફરાર […]

આ કલાકારે કાગળમાંથી કલાકૃતિ બનાવીને બધાને દંગ કરી દીધા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હારુકી જાપાની આર્ટ ‘કિરિગામી’માં એક્સપર્ટ છે. કાગળને વાળી અને કાપીને કલાકૃતિ બનાવવાની કલાને કિરિગામી કહેવાય છે. હારુકી કોઈ પણ કાગળના બોક્સને સુંદર કલાકૃતિમાં પરિવર્તિત કરી શકે છે. સામાન્ય […]

શોરૂમે સ્ટ્રીટ ડોગને દત્તક લીધો અને તેને સેલ્સમેન બનાવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જસ્ટ કલ્પના કરો, તમે કોઈ કારના શો-રૂમમાં જાઓ અને તમારું સ્વાગત સેલ્સમેનને બદલે એક ડોગી કરે તો? અને એ ડોગીના ગળામાં જે-તે કંપનીના કર્મચારીનો ટેગ પણ લાગેલો હોય […]

કેટલાક લોકોને બટાકાની અંદર રહેવાનો શોખ છે: એક દિવસ રોકાવાનું ભાડુ રૂ. 15 હજાર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દુનિયાના દરેક લોકોનું એક એવુ સપનું હોય છે કે, તેણે પોતાનું આગવુ એક આલિશાન શાનદાર ઘર હોય, જયાં તે શાંતિથી રહી શકે. એટલુ જ નહીં, પણ તે બીજી […]