આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કાને મેદાનમાંથી અનુષ્કાેને પૂછ્યું: તમે જમ્યા છો? વીડિયો ક્લિસપ વાયરલ

Sports
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અનુષ્કા ઘણીવાર વિરાટને સપોર્ટ કરતા સ્ટેડિયમમાં જોવા મળી છે. તે હવે આઈપીએલમાં વિરાટ અને તેની ટીમ આરસીબી માટે ચીયર કરતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ અનુષ્કાનું ખુબ ધ્યાન રાખી રહ્યો છે.

સ્ટેડિયમમાં વિરાટ અને તેની ટીમને સપોર્ટ કરી રહી છે અનુષ્કા

ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણીવાર અનુષ્કા વિરાટને સપોર્ટ કરતી જોવા મળી છે. તે હવે આઈપીએલમાં વિરાટ અને તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચો દરમિયાન જોવા મળે છે અને તેની ટીમને સપોર્ટ કરે છે.

અનુષ્કાને ઇશારામાં પૂછ્યુ ભોજન કર્યું

વિરાટ-અનુષ્કાની એક વીડિયો ક્લિપ ફેન ક્લબે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ ગ્રાઉન્ડમાં ઊભા-ઊભા જ ઇશારામાં અનુષ્કાને પૂછી રહ્યો છે કે ભોજન કર્યું?