મોદી સરકારે પ્રામાણિક કરદાતાઓ માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે : અમિત શાહ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગઇકાલે કહ્યું કે મોદી સરકારે ઇમાનદાર કરદાતાઓને મજબુત બનાવવા અને તેમને સન્માનિત કરવા માટે ઘણા ઐતિહાસીક નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી […]

કાશ્મીરમાં આતંકી હુમલાના ડરથી ભાજપના કાર્યકરો રાજીનામું આપી રહ્યા છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કાશ્મીરમાં પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરો પર વધી રહેલી આતંકવાદી હુમલાઓની ઘટના અંગે જમ્મુ કાશ્મીરના લેફટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ બુધવારે કહ્યું હતું આ બાબતે તેઓ વધુ સારી સુરક્ષા […]

કાશીના સંત અયોધ્યા મસ્જિદના પાયા માટે ચાંદીની ઇંટ આપશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન પછી હવે મસ્જીદ નિર્માણ માટેની કસરતો શરૂ થઇ ગઇ છે. સુન્ની વકફ બોર્ડે મસ્જીદ નિર્માણ માટે ‘ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ની રચના કરી છે લખનૌના બર્લિંગ્ટનમાં […]

મહેન્દ્રસિંહ ધોનીએ કોરોના ટેસ્ટ કરાવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, વિશ્વના મહાન વિકેટકીપર બેટ્સમેન, બુધવારે કોરોના ટેસ્ટમાંથી પસાર થયો. તેમના નમૂનાઓ ઝારખંડની રાજધાની રાંચીમાં તપાસ માટે લેવામાં આવ્યા હતા. જોકે, તપાસ રિપોર્ટ […]

સિમર દુગ્ગલ ફેશન ડિઝાઇનરનું નિધન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ફેશન ડિઝાઇનર સિમર દુગ્ગલનું નિધન થયું છે. ડિઝાઇનર સિમર દુગ્ગલ ફેશન જગતનું એક જાણીતું નામ હતું. તેણે કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા અને આલિયા ભટ્ટ સહિત બોલિવૂડની અનેક […]

કોરોનાની છ રસીઓ પર ડબ્લ્યુએચઓની નજર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હવે છ વેકસીન પર નજર રાખી રહ્યું છે જેનો વિકાસ થઇ રહ્યો છે. આમાં રૂસની તરફથી વિકસિત કરવાનો દાવો કરેલ વેકસિન શામેલ નથી. રૂસએ પોતાની […]

અમેરિકાની એચ-1બી વિઝા ધારકોને મોટી રાહત : શરત સાથે પાછા યુએસ આવી શકશે : ભારતીયોને મોટો ફાયદો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાએ પોતાના ત્યાં વિઝા પ્રતિબંધોમાં મોટી રાહત આપી છે. જેનાથી ભારતીયોને ઘણો ફાયદો મળશે. કોરોના વાઈરસ મહામારીને ધ્યાનમાં રાખતા અમેરિકાએ વિઝા પ્રતિબંધોને લાગુ કરી દીધા છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ […]

લોહી અને અવયવો પછી પ્લાઝમા દાનમાં મોખરે સુરતીઓ : 514 લોકોએ પ્લાઝમાનું દાન કર્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરતમાં ગમે તેવી મોટી આફત આવી ત્યારે દાનવીર ભામાશાઓએ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે.પુર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સૂરત ફરી […]

બેરોજગારોને છ મહિનાનું ભથ્થું આપવા શ્રમ વિભાગની વિચારણા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરના બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. તેના નવા પ્રસ્તાવ મુજબ, ઈએસઆઈસી સાથે સંલગ્ન કર્મચારીઓને બેકાર થવાની સ્થિતિમાં૬ મહિના સુધી ભથ્થું આપવામાં […]

ટ્રમ્પે ઇઝરાઇલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતીની ઘોષણા કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઇઝરાઇલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા અંગે સંમતિ થઈ છે જેની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે. સંયુક્ત નિવેદનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ,ઇઝરાઇલના વડા […]

પીએમ મોદીએ ઇતિહાસ રચ્યો : વડા પ્રધાન તરીકે લાંબા ગાળાના કાર્ય માટે નોન-કોંગ્રેસનો રેકોર્ડ બનાવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પીએમ  મોદી આજે 13 ઓગસ્ટના રોજ દેશના ચોથા એવા વડાપ્રધાન બની ગયા છે જેમણે સૌથી લાંબા સમય સુધી પોતાના પદ રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ બિન-કોંગ્રેસી […]

ભારતીય નૌકાદળને વધુ સશક્ત અને સુદ્રઢ બનાવવા રાજયની રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે એમઓયુ સંપન્ન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશના વડાપ્રધાન મોદીના ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી કૂચ કરવા જઈ રહી છે. ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવા તથા […]

સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વેચાયેલા બીએસ -4 વાહનોની નોંધણીને મંજૂરી આપી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લૉકડાઉનના કારણે 31 માર્ચની સમય-સીમા પહેલા જે લોકો પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા, તેમને સુપ્રીમ કોર્ટ  તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વેચાયેલા […]

ભારતની બીજી મોટી સફળતા: હૈદરાબાદમાં રોકેટ એન્જિન “રમણ”નું સફળ પરીક્ષણ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરુટ એરોસ્પેસએ અપર સ્ટેજના રૉકેટ એન્જિનનું હૈદરાબાદમાં સફળ પરિક્ષણ કર્યું છે. આ રૉકેટ એન્જિનનું નામ “રમણ” રાખવામાં આવ્યું છે. આ એન્જિન અનેક ઉપગ્રહોને એક જ […]

ઓલપાડ તાલુકાના કારેલી ગામે પોતાની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તાલુકાના કારેલી ગામની સીમમાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની સગીરવયની દિકરીને એક યુવક ભગાડી જતા સગીરાની માતાએ ઓલપાડ પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પશુપાલન […]

સુરત શહેરના રાંદેર રોડ પર ધોરણ 12 માં નિષ્ફળ થયેલી પુત્રીએ હતાશાના કારણે આત્મહત્યા કરી લેતા પરિવારની માથે આભ ફાટ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શહેરના રાંદેર રોડ પર ઋષભ ચાર રસ્તા પાસે સુર્યપુર સોસાયટીમાં હિરેન નવનીત પટેલ પરિવાર સાથે રહે છે. ધો.10માં અભ્યાસ કરતી તેમની 18 વર્ષિય દીકરી કૃપા નાપાસ થતા ડિપ્રેશનમાં […]

સુરતમાં એકની એક દીકરીનું કોરોનામાં મૃત્યુ થતા પિતાને ભીખ મંગાવની પરિસ્થિતિ આવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) છ દાયકાથી જરીની દોરીથી હજારો સાડીઓ, અગ્રખાઓ અને શેરવાનીમાં ચમકદાર વધારો કરનાર 75 વર્ષના વૃધ્ધએ હાલ ભીખ માંગવી પડી રહી છે. સંભાળ રાખનાર દિકરીનું કોરોનામાં કરુણ મોત નીપજતા પિતા નોંધારા બની ગયા હતા. તેમની પાસે મિલ્કત હોવા છતા પુત્રો તેમને રાખવા તૈયાર નથી. સુરતના કોર્ટ વિસ્તાર સોનીફળિયામા રહેતા બાલુભાઇ રાણા ઝરીના ઉઘોગ સાથે સંકળાયેલા હતા. તેમને સંતાનમા ત્રણ દિકરા અને બે દિકરી હતી. પત્નીનું અવસાન થયા બાદ બે […]

સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ : 4 નક્સલીઓ માર્યા ગયા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) છત્તીસગઢના નકસલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ મુઠભેડમાં ચાર નકસલીઓને ઠાર કર્યા છે. બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી. એ બુધવારે જણાવ્યુ હતુ કે સુકમા જિલ્લામાં જગરગુંડા થાણા […]

પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી અને આતંકવાદી કાવતરાને પડદા પાછળ ચીનનો ટેકો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી અને આતંકવાદી કાવતરાને પડદા પાછળ ચીનનો ટેકો મળી રહ્યો છે. ભારતીય એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે સરહદી વિસ્તારોમાં ટનલ બનાવવા માટે ચીન તકનીકી સહાયની સાથે પાકિસ્તાનને ડ્રોન અને શસ્ત્રોની સપ્લાય કરી રહ્યું છે. કાશ્મીરમાં અસ્થિરતાની યોજના ચીની પીએલએ અને પાક સૈન્ય અને આઈએસઆઈ સાથે મળીને એજન્સીઓના રડાર પર છે. સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ચીન પાકિસ્તાનને તકનીકી સહાય પૂરી પાડે છે. પાકિસ્તાનને આ ટનલ માટે તાલીમ અને સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. એજન્સીઓ સામ્બા સેક્ટર પર નજર રાખી રહી છે , જ્યાં આ ટનલ અગાઉ પકડાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને સમાચાર મળ્યા હતા કે એલએસી પર ચીનમા તનાતની વચ્ચે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં માનસેરાથી મુઝફ્ફરાબાદ સુધીની ટનલ બનાવી રહ્યું છે. તે પાકિસ્તાનને અદ્યતન ડ્રોન અને શસ્ત્રોની સપ્લાય પણ કરી રહ્યું છે. પાકિસ્તાની આર્મીની આ ટનલ ચીની ટેક્નિશિયન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ટનલના નિર્માણથી ખૈબર- પખ્તુન-ખ્વાથી પીઓકેનું અંતર ઘટશે. ઉપરાંત , પાકિસ્તાની સૈન્યના પીઓકેની સક્સેસને વધુ સરળ બનાવવામાં આવશે. બીએસએફની એન્ટિ -ટનલ સ્કવોડ શંકાસ્પદ સ્થળો પર સંપૂર્ણ રીતે સક્રિય છે. સામાન્ય રીતે , જ્યારે ડાંગરનું વાવેતર […]

ગુજરાતમાં રેડ એલર્ટ : દિલ્હીs – મુંબઇમાં ભારે વરસાદની સંભાવના

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશની રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવારે અને બુધવારે રાત્રે ખૂબ સારો વરસાદ પડ્યો છે. એક તરફ લોકોની ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ દિલ્હીના […]

સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારના પગાર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કર્મચારી, જાહેર ફરીયાદ અને પેન્શન મંત્રાલયના કર્મચારી અને તાલીમ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની સુરક્ષાને લઇને ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. ૭ માં પગાર પંચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર […]

પીઓકેનો મેડિકલ ડિગ્રી ધારક ભારતમાં પ્રેક્ટિસ કરી શકે નહીં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)એ પાકિસ્તાનના કબ્જા વાળા જમ્મુ-કાશ્મરી અને લદ્દાખ (PoK)થી મેડિકલની ડિગ્રી મેળવનાર લોકોને ભારતમાં પ્રેક્ટિસ કરવા પર રોક લગાવી દીધી છે. MCIએ એક નોટિસ ઈસ્યૂ કરીને જણાવ્યું […]

જાનવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ મુશ્કેલીમાં મુકાઈ, ફિલ્મમાં એરફોર્સનું અપમાન કરવામાં આવ્યું!: IAF

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જ્હાન્વી કપૂરની ફિલ્મ “ગૂંજન સક્સેના”ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂરની એક્ટિંગની પણ ભરપુર પ્રસંશા થઈ રહી છે, પરંતુ હવે “ગૂંજન સક્સેના”ની મુસીબત વધી ગઈ છે. ભારતીય વાયુસેના (Indian Air […]

સ્વદેશી એટલે દરેક વિદેશી વસ્તુનો બહિષ્કાર નહીં આત્મનિર્ભર ભારત પર મોહન ભાગવતનું મોટું નિવેદન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતે કહ્યું છે કે સ્વદેશીનો અર્થ દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર નહીં. બુધવારે તેઓએ કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતોને અનુરૂપ આર્થિક નીતિ ન બનવી અને દુનિયાને […]

ભારતમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વનું પગલુ નવી કરવેરા સિસ્ટમ સંપૂર્ણ પારદર્શક બનશે : વડા પ્રધાન મોદી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ નવું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સપરન્ટ ટેક્સેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો છે. […]

હવે કોરોનાની હાર નક્કી છે, આપણા તારણહાર શ્રી કૃષ્ણ છે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી… આ નાદ કાને ગુંજી રહયો છે. દર વર્ષે શ્રાવણ વદની આઠમે આવતો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આ વષે ૧ર ઓગષ્ટ બુધવારે […]

જન્માષ્ટમીના મહાપર્વે શુભેચ્છા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જન્માષ્ટમીના મહાપર્વે દેશ-વિદેશમાં વસતા હમલોગ.ન્યૂઝના વાચક મિત્રોને શુભેચ્છા… સુદર્શનધારી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ. વિશ્વ આખુ કોરોના મહામારીમાંથી પસાર થાય છે, મહામારીરૂપી રાક્ષસ પર સુદર્શનચક્રનો પ્રહાર કરીને જગતને […]

રાજસ્થાન કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડ્યું : પાયલોટની ઘરવાપસીના સંકેત, રાહુલ -પ્રિયંકાની મુલાકાત રંગ લાવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કરનારા સચિન પાયલોટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ અને પ્રિયંકા સાથે […]

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ મોકૂફ : વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર થતા તે સમયે ચાલી રહેલી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.પ્રેસિડેન્ટની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ ગાર્ડ્સે ટ્રમ્પને પોડિયમથી […]