અમૂલ ફેડરેશન દ્વારા હળદર આઈસ્ક્રીમ લોન્ચ કરાઈ : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવાનો થયો દાવો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો છે  વિશ્વમાં પ્રથમ વખત હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ થયો છે. આ હલ્દી આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હલ્દી આઈસક્રીમનો 125 M.Lનો કપ બજારમાં 40 રૂપિયાની કિંમતમાં મળશે.