એક પગવાળી બોડી બિલ્ડર લોકોના દિલ જીતી

Sports
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સાત વર્ષની વયે ટ્રક-એકિસડન્ટને કારણે પોતાનો જમણો પગ ગુમાવનાર ચીનની ૩૫ વર્ષની ગુઈ યાએ તાજેતરમાં બીજિંગમાં યોજાયેલી બોડી-બિલ્ડિંગ સ્પર્ધામાં વિજય મેળવીને તમામનાં દિલ જીતી લીધાં હતાં. વળી તેણે ૨૦૦૪ની એથેન્સ પેરાલિમ્પિકમાં ચીન તરફથી લોન્ગ જમ્પમાં પણ ભાગ લીધો હતો. ત્યાર બાદ તેને બોડી-બિલ્ડિંગમાં રસ પડયો હતો પણ હાલમાં તે મેડલ જીતી હતી.