7.8 ની તીવ્રતાના ભુકંપથી દેશ હચમચી ઉઠ્યો: સુનામી ચેતવણી જારી

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પૂરી દૂનિયામાં કોરોનાના વિનાશ સાથે ભૂકંપના ઝટકાએ બધાને હલાવી દીધા છે. છેલ્લા ઘણા મહિનાથી સતત ભૂકંપનો સિલસિલો અટકતો નથી. આવામાં  બુધવારના અલાસ્કા પેનિકુલામાં તીવ્ર ભૂકંપના ઝટકા મહસુસ થયા આ ઝટકોની તીવ્રતા ૭.૮ માપવામા આવી આ ભૂકંપ પછી કેન્દ્રના આસપાસ ૩૦૦ કિલોમીટર સુધી સુનામીની ચેતાવણી જારી કરવામા આવી છે લોકો ખૂબજ ભયભીત છે.