Skip to content
  • facebook
  • twitter
  • instagram
Humlog News
  • Home
  • Latest
  • Gujarat
  • India
  • international
  • Blogs
  • Entertainment
  • More
    • Sports
    • Science/Tech
    • Video

મૃતકોના પરિવારને 4- 4 લાખની સહાય: એકે રાકેશને તપાસ સોંપી

November 27, 2020 Dharmesh Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

શહેરની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સરકાર તરફથી રૂપિયા ચાર-ચાર લાખ સહાય ચૂકવવાનું જાહેર કર્યું છે. તેમણે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઇને તપાસ પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને સુપ્રત કરી છે. કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ જેટલા દર્દીઓએ અચાનક ફાટી નીકળેલી આગમાં જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવી ઘટનાના જવાબદારો સામે કડક પગલા લેવા સૂચના આપી છે.  શ્રી એ.કે. રાકેશ અગાઉ રાજકોટમાં કલેકટર પદે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ આગ લાગવાના કારણો, હોસ્પિટલમાં બચાવના સાધનો વગેરે બાબતોની જાત તપાસ કરીને ટુંક સમયમાં સરકારને વિસ્તૃત અહેવાલ સુપ્રત કરશે. તેના આધારે સરકાર કાયદાકીય પગલા ભરશે. હોસ્પિટલની ઘટનાએ અરેરાટી જગાવી છે.

Tagged #4-4 lakh #assistance #family #deceased: #Investigation #submitted to #AK Rakesh

Post navigation

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરી રાજકોટની કોવિડ હોસ્પિટલની દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કર્યુ
ગુજરાતમાં કોવિડ હોસ્પિટલો ખતરારૂપ બની : 3 મહિનામાં 7મી આગની ઘટના, 13 લોકોનાં મોત
Videos
Calendar
January 2021
MTWTFSS
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
Blog
  • યુવાશકિત એટલે દેશની આત્મા: સ્વામી વિવેકાનંદજી
  • ‘મેઘદૂત’ કવિ કાલિદાસે જ કેમ લખ્યું ?
  • જિન્દગી શું છે : પોટ્રેઇટ, કપલ-ફોટો કે ફેમિલી આલબમ ?
  • હું સેક્સ વધારવા માટે હોર્મોન્સ લેવામાં માનું છું. હોર્મોન્સ શું હોય છે તે જણાવવા વિનંતિ
  • સ્વ. શશીકાંત જરદોશ : આઠ ભાષાઓના પારંગત સાહિત્યકાર – 2
  • સ્વ. શશીકાંત જરદોશ : આઠ ભાષાઓના પારંગત સાહિત્યકાર – 1
  • મારા દોસ્તો કહે છે કે એલ.એસ.ડી. ટાઇપની ચીજ લેવાથી સેક્સની કેપેસીટી તથા ઇચ્છા વધી જાય ?
  • પ્લીઝ, સુખનું સરનામું આપશો ?
  • મિસ્ટર ફોર-ફોર્ટી!
  • ‘હવે એ હૂંફ નહીં રહી…’
  • આઈ વિશ કે મને કોઈ વિશ ન કરે !
  • મારી સમસ્યા અવિકસિત સ્તનની છે. આજે 21 વર્ષે પણ સ્તનનો યોગ્ય વિકાસ થયો નથી. તો કોઈ દવા લેવી તે સૂચવશો
  • અમે સોળ વર્ષના છીએ. ઇન્દ્રિય, ઉત્થાન, કલાઇમેક્ષ વગેરે જેવા અનેક શબ્દોના અર્થો સમજ નથી પડતાં
  • મને સતત એ વાતની ચિંતા રહે છે કે, મારી પુત્રી જ્યારે માસિક ધર્મમાં આવશે ત્યારે હું એને શી રીતે સમજાવી શકીશ? : જવાબ આપે છે ડૉ. મુકુલ ચોકસી
  • મારી ક્ષમાપ્રાર્થના – ગ્રંથિ!
  • જનનાંગો વિશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ – 2
  • ‘બહારનું ખાવાનો’ આપણને સહુને જબરો શોખ
  • જનનાંગો વિશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ – 1
  • મારો રેડિયો સાથેનો રોમાન્સ !
  • ઇન્સ્યુરન્સ રકમ વધારવામાં આવી હોય તો (sum enhanced) અનુસારનો ક્લેઇમ વીમેદારને મળવા પાત્ર છે
  • 64 વર્ષીય તબીબને થયેલ બિમારી આનુવંશિક હોવાનું અનુમાન કરીને ક્લેઇમ નકારનાર વીમા કંપનીએ ક્લેઇમ વ્યાજ / વળતર સહિત ચુકવવાની નોબત આવી
  • નપુંસકતા વિશે થોડુંક…
  • આપણે સહુ અને આપણું રિમોટ કંટ્રોલ!
  • ઘૂંટણના સાંધાની ‘Resto-knee’ તરીકે ઓળખાતી સર્જીકલ ટ્રીટમેન્ટનો ક્લેઇમ ચૂકવવાનો વીમા કંપનીને ગ્રાહક અદાલતનો આદેશ
  • નપુંસકતા વિશે થોડુંક
  • ડેન્ટલ સર્જને કરેલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં ખામી થઈ હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ગ્રાહક અદાલતે રદ કરી
  • શિયાળે સુરત ભલું !
  • નપુંસકતા વિશે થોડુંક
  • સગપણોનો ઘેરાવો ઘટી રહ્યો છે
  • મારી મુશ્કેલી એ છે કે, મારે નોકરી માટે બહારગામ જવું પડે છે : દર અઠવાડિયે એક જ દિવસ-રાત અમે સાથે ગાળી શકીએ છીએ
Recent Updates Story
  • પોતાના જીજા અને અભિનેતા આયુષ શર્મા સ્ટાોરર ફિલ્મા ‘અંતિમઃ ધ ફાઇનલ યુથ’ના શુટીંગમાં સલમાન ખાનનો પોતાની ભાણી સાથે ડાન્સ નો વીડિયો વાયરલ

  • લગ્ન ગ્રંથિએ વરૂણ ધવન અને નતાશા દલાલ જોડાયા : પ્રથમ તસવીરો શેર

  • ‘અપને તો અપને હોતે હૈ’ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેના પિતાનો એક ખૂબ જ ભાવનાત્મક વીડિયો શેર કર્યો

  • અજોડ મિત્રતા: આ કૂતરો હોસ્પિટલની બહાર 6 દિવસ તેના માલિકની રાહ જોઈ

  • ટાઇપ ૨ ડાયાબિટીઝ દર્દીઓ માટે પેરૂના પાંદડાની ચા રામબાણ ઔષધિ છે

  • 2021ના બજેટ માટેની તૈયારીઓ હલવા સેરેમથી શરૂ

  • હવે ‘નેઝમ સ્પ્રે’ કોરોનાને રોકવા માટે આવી રહ્યો છે

About Us

તેંત્રીસ વર્ષથી પત્રકારિત્વના ક્ષેત્રે સક્રિય વિક્રમ વકીલે અગણિત ઇન્વેસ્ટિગેટીવ અહેવાલો કર્યા છે. ફક્ત રાજ્યસ્તરે જ નહીં, રાષ્ટ્રિયસ્તરે પણ એમના અહેવાલોની નોંધ લેવાઈ છે. ગુજરાત – મુંબઈના માતબર અખબારો અને સામયિકોમાં ઉચ્ચપદે રહી ચૂકેલા વિક્રમ વકીલ હવે ડિજિટલ ક્ષેત્રે ન્યૂઝ પોર્ટલ Humlog.news ( હમલોગ.ન્યુઝ) શરૂ કરી રહ્યા છે. આપ સૌના સહકાર અને આશિર્વાદથી Humlog.news ધારેલી સફળતા હાંસલ કરશેજ.

© 2019 All Rights Reserved By Humlog News | Created by TheWebEmcee.