ભારતીય બેડમિન્ટrન સ્ટાર સાઇના નેહવાલને કોરોના

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બેડમિન્‍ટન સ્‍ટાર સાઈના નેહવાલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે : તે બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટ માટે હાલ થાઈલેન્‍ડમાં છે જયાં તેને હોસ્‍પિટલમાં કવોરન્‍ટાઇન કરવામાં આવ્‍યા છે : સાઈના યોનેક્‍સ થાઈલેન્‍ડ […]

કુંભમેળા માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ : આ વખતે 60 દિવસનો મેળો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મકર સંક્રાંતિથી શરૂ થઇ રહેલ હરીદ્વાર કુંભ મેળાને લઇને નગર પ્રવેશ, ભુમિ પૂજન, ધર્મધ્વજા સહીતના કાર્યક્રમોની તવારીખી જાહેર થઇ ચુકી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી અને […]

યુવાશકિત એટલે દેશની આત્મા: સ્વામી વિવેકાનંદજી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ૨૧મી સદીની શરૂઆત સુધીમાં તો માનવજાતે વિજ્ઞાન, ટેકનોલોજી, માહિતી – જ્ઞાન, અવકાશ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને તબીબી ક્ષેત્રે ઘણી આશ્યર્યજનકલ સિધ્ધિઓ મેળવી છે. પરંતુ સાથે સાથે ઘણી વિકરાળ સમસ્યાઓ આપણી […]

કોરોનાની માઠી અસર : બેંકોના એનપીએ 25 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બેંકો બાબતે રિઝર્વ બેંક ગંભીર ચેતવણી આપી છે. ભારતમાં બેંકોના બેડ લોન રેશીયો બેઝલાઇન સ્ટ્રેસ સિનારીયોમાં ૬૦૦ બેઝીસ પોઇન્ટ વધીને ૧૩.૫ સુધી પહોંચી શકે છે. જો મેક્રોઇકોનોમિક એનવાયમેન્ટ […]

5 કરોડના ટર્નઓવર પર ઇ-ઇનવોઇસનો નિયમ ફરજિયાત બનાવવાની કવાયત

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હાલમાં ૧૦૦ કરોડ અને તેના કરતાં વધુ ટર્નઓવર ધરાવનારે ફરજિયાત ઇ-ઇનવોઇસથી જ માલનું વેચાણ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જયારે આગામી ૬ માસમાં પાંચ કરોડ અને તેના […]

ડબ્લ્યુએચઓએ એક મોટું નિવેદન આપ્યું: હર્ડ ઇમ્યુનિટી 2021માં સંભવિત નથી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારીના પ્રકોપની વચ્ચે WHOએ કહ્યું છે કે ૨૦૨૧માં કોરોનાની હર્ડ ઈમ્યુનિટીની કોઈ સંભાવના નથી. હર્ડ ઇમ્યુનિટી એ સ્થિતિ છે જયાં કોઈ બીમારીની સામે લડવા આબાદીના મોટો ભાગના લોકોની […]

2021નું બજેટ … કલમ 80 સી – 80 ટીટીએની મર્યાદા વધારવી જરૂરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દર વર્ષે રજુ થતા સામાન્‍ય બજેટમાં અન્‍ય જાહેરાતોની સાથે સાથે એ વાત પર લોકોનું સૌથી વધારે ધ્‍યાન રહે છે કે સરકાર આવકવેરામાં શુ રાહત આપવાની છે. આ વખતના […]

મંદિરોમાં ફક્ત ‘નમસ્કાર’: દંડવત પ્રણામ પર પ્રતિબંધ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મંદિરમાં ભક્‍તોને તમે ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતાં જોયા હશે. પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટાભાગના મંદિરોમાં સાષ્ટાંગ પ્રણામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્‍યો છે. કોવિડ-૧૯ના સમયમાં […]

‘નિર્ભયા’ જેવી ઘટના મહારાષ્ટ્રમાં : યુવતી સાથે ચાલતી બસમાં બળાત્કાર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી બળાત્‍કારનો એક હચમચાવી નાંખનારો મામલો સામે આવ્‍યો છે. જેણે દિલ્‍હીની બહુચર્ચિત નિર્ભયા કાંડની યાદને તાજી કરાવી દીધી છે. ત્‍યાં રસ્‍તા પર ચાલતી લગ્‍ઝરી બસમાં એક […]

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેને કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. અગાઉ ગયા વર્ષે 21 ડિસેમ્બરે, તેમણે જાહેરમાં કોરોના રસીનો પ્રહમ ડોઝ લીધો હતો. જેને ટીવી પર પણ […]

રસીની અફવાઓને નિયંત્રિત કરવાની રાજ્યોની જવાબદારી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરુ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યુ છે. ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરુ કરાશે. […]

કોરોના રસીની પહેલી ખેપ દિલ્હી પહોંચી : પુણેથી 13 શહેરોમાં રસીની સપ્લાય શરૂ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશવ્યાપી કોરોના વેક્સીનેશન શરૂ થવામાં હવે ફક્ત ગણતરીના દિવસો બચ્યા છે. આ વચ્ચે  રાજધાની દિલ્હીમાં કોવિશીલ્ડ વેક્સીનની પહેલી ખેપ પહોંચી ગઇ છે. વહેલી સવારે જ પુણેથી વિમાને ઉડાન […]

લોકોની ઈન્તેજારીનો આખરે અંત : 16મીથી મહાઅભિયાન, વેકસીનના ડોઝ રવાના

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વિરૂદ્ધ ભારતનો જંગ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. ૧૬મીથી દેશમાં રસીકરણનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યુ છે. આ માટે આજે સિરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાએ ઓકસફોર્ડ-એસ્ટ્રેજેનિકા કોવિડ-૧૯ વેકસીનની […]