ડાન્સર અને અભિનેત્રી નૌરા ફતેહીએ કરીના કપૂરના પુત્ર તૈમૂર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી: કરીના કપૂર ચોંકી ગઈ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કરીના કપૂરનો ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’  બહુ જ લોકપ્રિય સીરિઝ છે. આ શોમાં અનેક ફિમલે બોલિવુડ સેલેબ્સ આવતી હોય છે. જ્યાં કરીના કપૂર તેઓને સવાલ કરે છે અને તેઓ […]

કડક કવોરેન્ટાઇન નિયમોમાંથી ખેલાડીઓને છુટ આપવી જ પડશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કડક કોરોના નિયમોથી કંટાળી ગયા છે અને  બીસીસીઆઇ પણ આ સમસ્યાને સમજી રહ્યું છે. બીસીસીઆઇ એ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ ને પત્ર લખીને  ચોખ્ખા […]

સરકાર જીદ છોડે નહિતર 26 તારીખે 1 લાખ ટ્રેકટર સાથે ખેડુતો દિલ્હીમાં ઘૂસણખોરી કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આઠમાં તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા પછી હવે ખેડૂતોનું વલણ કડક બન્યું છે. ખેડૂતોએ હુંકાર કર્યો છે કે તેઓ આ કાયદાઓ પાછા ખેંચ્યા વગર પાછા નહીં જાય અને આંદોલનને […]

સિંહની ત્રાડ રાજકોટના આજી ડેમ નજીક

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શહેરના આજી ડેમ નજીક મેલડી માતાજીના મંદિર પાસે ગતરાત્રે સિંહે એક ગાયનું મારણ કર્યુ હોવાનું જાણવા મળે છે. આમ સિંહ હવે રાજકોટ શહેરની નજીકમાં ફરતા થઈ ગયા છે.

25 ફેબ્રુઆરીએ નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ અંગેનો નિર્ણય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ હીરાનો વેપારી નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ થશે કે નહીં તે અંગેનો ચુકાદો ૨૫ ફેબુ્રઆરીના રોજ આપવામાં આવશે. લંડનમાં ડિસ્ટ્રિકટ જજ સેમ્યુઅલ […]

કોરોનાનું ગ્રહણ 1200 કરોડના પતંગ ઉદ્યોગને : ટર્નઓવર 30 થી 50 ટકા ઘટવાની ધારણા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતમાં આમ તો સદીઓથી પતંગ ઉડે છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની પરંપરા છે. દિવસે દિવસે આ તહેવાર એક ઉદ્યોગનું પણ સ્થાન લેતો થઇ ગયો અને દર વર્ષે મકરસંક્રાંતિ […]

કોરોના-વોરિયરમાં અમને પણ ગણો : બેંક કર્મચારીઓની માંગ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પલોઇઝ યુનિયને વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીને વિનંતી કરી છે કે કોરોના વાઇરસની રસી આપવાની પ્રક્રિયામાં એમને પણ પ્રાથમિકતા આપો. યુનિયનના મહામંત્રી વેંકટાચલમે પત્રમાં મોદીને વિનંતી કરી […]

શેર બજારોમાં બમ્પર તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં કડાકો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શેર બજારોમાં બમ્પર તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવારે રૂ 614 ઘટીને 10 ગ્રામના રૂ. 49,763ના સ્તરે બંધ […]

નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર : ઇપીએફનો તમારો હિસ્સો કેન્દ્ર સરકાર ચૂકવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકારે પહેલી ઓકટોબર પછી કારકિર્દીની પ્રથમ નોકરી શરુ કરનારા માટે મહત્વનુ એલાન કર્યું છે. મોદી સરકારે તેમના EPFમાં ૧૨ ટકાનું યોગદાન […]

પીએફ સિસ્ટમમાં મોટા પરિવર્તનની તૈયારી: જેટલા પૈસા કપાશે, તેટલું તમને પેન્શન મળશે!

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પ્રાઈવેટ ક્ષેત્રા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે જેની સીધી અસર તેના ખિસ્સા પર પડી શકે છે. લેબર મિનિસ્ટ્રીના ટોચના અધિકારીઓએ શ્રમિકો સાથે જોડાયેલી સંસદીય સમિતીને […]

સોમવારથી શાળાઓ અને કોલેજો ખુલશે, પરંતુ વર્ગખંડની હાજરી ઓછી રહેશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સોમવારથી ગુજરાતમાં શરૂ થનારી સ્કૂલો અને કોલેજોને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના વાલીઓ થોભો અને રાહ જુઓના મોડમાં છે. એક બાજુ સરકારને એવી આશા છે કે ૧૦ મહિના પછી […]

પીએમ મોદી સોમવારે કોરોના રસીના મુદ્દે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વેકસીનના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે સોમવારે બેઠક કરશે. સોમવાર સાંજે ૪ વાગ્યે યોજાનારી આ બેઠક એવા સમયે થઇ રહી જયારે દિલ્હી […]

મહારાષ્ટ્રમાં ભંડારા દુર્ઘટના : મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખનંં વળતર, ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મહારાષ્ટ્રના ભંડારાની હોસ્પિટલમાં આગમાં બાળકોના મોતની ઘટનાને લઈને ઉદ્ધવ સરકાર એક્શન મોડમાં આવી છે.અને સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.તેમજ બાળક ગુમાવનારાના પરિવારજનોને પાંચ પાંચ લાખનુ વળતર […]

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં તંત્ર નિંદ્રાધીન રહ્યું અને બાળકોનું મોત નીપજ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની હોસ્પિટલ ખાતે ન્યુબોર્ન કેર યુનિટમાં ૧૭ નવજાત શિશુઓ હતા. જેમાં ૧૦ના આગ લાગવાથી મોત થયા છે. વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર […]

હોસ્પિટલમાં ફરી અગ્નિકાંડ : જીવતા ભુંજાયા 10 નિર્દોષ બાળકો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશમાં ફરી એક હોસ્પિટલ અગ્નિકાંડ સર્જાયો હોવાની દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હોસ્પિટલ અગ્નિકાંડમાં માસુમો જીવતા ભૂંજાયા હોવાનું સામે આવી રહ્યું છે. […]

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોક ઘોષણા: પીએમ મોદી અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ આજે ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં કયારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, […]

માધવસિંહ સોલંકીએ ‘મધ્યાહન ભોજન’ યોજના શરૂઆત કરાવી હતી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતના પૂર્વ સીએમ અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષે નિધન (થયુ છે. કોંગ્રેસના અગ્રણી રાજકારણીઓમાં તેમનું નામ આવે છે. માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે […]

કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનું અવસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ […]