સ્વિમિંગ પૂલમાં મલાઇકા અરોરાએ યોગ કર્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ફ્રિક હીરોઈનોમાંથી એક છે. એકટ્રેસ પોતાની જિમ અથવા યોગાસનવાળી તસવીરોથી દ્યણી ચર્ચામાં રહે છે. મલાઈકાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર યોગા કરતા ફોટોગ્રાફ શેર કર્યા છે. […]

બોબી વિલન બનવાની તૈયારી કરી રહ્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોબી દેઓલે બીજી ઇનિંગ શરૂ કર્યા પછી બોલીવૂડમાં અને ડિજીટલ પ્લેટફોર્મ પર સતત કામ મળી રહ્યું છે. રેસ-૩, હાઉસફુલ-૪ પછી તેને સોૈથી વધુ ફાયદો વેબ સિરીઝ આશ્રમથી થયો […]

હવે ધોનીની 5 વર્ષની પુત્રી જીવા પણ નવા વિજ્ઞાપનમાં જોવા મળશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ટીમ ઇન્ડિયાનાં પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવા ધોની હજુ માત્ર 5 વર્ષની જ છે, પરંતું હવે તેણે અત્યારથી જ કોમર્શિયલ જાહેરાતની શુટિંગની શરૂઆત કરી દીધી છે, […]

શું પ્રથમ કોરોના રસી 13 જાન્યુઆરીએ ભારતમાં આપવામાં આવશે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નોર્થ બ્લોકના વર્તુળોને ટાંકીને ન્યુઝ ફર્સ્ટ જણાવે છે કે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ ૧૩ જાન્યુઆરીએ આપવામાં આવે તેવી શક્યતા છે.

નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ મોદી સરકારનું બજેટ રજૂ કરશે: બજેટ સત્ર બે ભાગમાં રહેશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નાણા મંત્રાલયના વર્તુળોને ટાંકીને ન્યૂઝફર્સ્ટના અહેવાલમાં જણાવાયું છે કે ૧લી ફેબ્રુઆરીએ સામાન્ય અંદાજપત્ર રજૂ થશે. બજેટ સત્ર પાર્ટ-એક ૨૯ જાન્યુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્ર પાર્ટ-બે  […]

ગુજરાતી ગીત ‘હું ડાલામથ્થો ગુજરાતી’ : સાંઇરામ દવે અને દેવ ભટ્ટની જોડીએ કર્યુ સ્વરબધ્ધ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) વર્ચ્યુઅલ વર્લ્ડ પર ગુજરાતી ગીત ‘હું ડાલામથ્થો ગુજરાતી’ ભારે ધૂમ મચાવી રહ્યુ છે. ગુજરાતી પ્રજાની અસ્મિતાને ઉજાગર કરતુ આ ગીત રાજકોટના સુપ્રસિધ્ધ ગાયક સાંઇરામ દવે અને દેવભટ્ટની જોડીએ […]

બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSHSEB) ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ આપવાની તૈયારી કરી લીધી છે. આવતા અઠવાડિયા સુધીમાં બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ […]

ધો.10 થી 12ના વર્ગો 11 જાન્યુઆરીથી શરૂ થશેઃ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે : શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

(હમલોગ.ન્યૂઝ દ્વારા) માસ પ્રમોશન આપવાના નથીઃ હાજરી ફરજીયાત નહિ રહેઃ વાલીઓની મંજુરી ફરજીયાતઃ જેટલુ ભણાવ્યુ છે તેની જ પરીક્ષા લેવાશે : કોલેજો પણ શરૂ થશે : વિગતો હવે જાહેર થશે […]

2021 વૈજ્ઞાનિકો માટે રસપ્રદ રહેશે : નોવા-સી-લ્યુનર લેન્ડરને 9 રોકેટથી ઉતારશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નવું વર્ષ અવકાશ વિજ્ઞાનીઓ માટે ચોક્કસપણે ઉત્ત્।ેજક રહેશે. જેમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ચંદ્ર પર ઉતરવાના બીજા પ્રયાસની ધારણા કરી છે. તે જ સમયે, નાસાનું લક્ષ્ય […]

29મીથી સંસદનું સત્ર: બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ કરાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ૨૯ જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થઈ શકે છે. આ બજેટ સત્રનો પહેલો ભાગ ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. તે જ સમયે, બીજો ભાગ ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે. […]

2014માં કોંગ્રેસ પાસે કોઈ પ્રભાવશાળી નેતૃત્વ જ નહોતું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે કોંગ્રેસનું પોતાનું કરિશ્માઇ નેતૃત્વ ખતમ થઇ ગયાની ઓળખ ન કરી શકવું ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં તેની હારના કારણોમાંનુ એક […]

જર્મનીમાં લોકડાઉન 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલ અને તમામ ૧૬ રાજયોના મુખ્યમંત્રીઓએ જર્મનીમાં કોરોના વાયરસ મહામારી ફાટી નીકળી છે તે જોતા લોકડાઉન પર ચર્ચા કરવા બેઠક કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

સાવચેત રહો … દુનિયાના 41 દેશોમાં નવા સ્ટ્રેનની દસ્તક

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શું તમે પણ લંડન જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો તમારી યાત્રાને રદ્દ કરો. કારણ કે લંડનમાં મળેલો કોરોનાનો ખતરનાક બીજો સ્ટ્રેન વિશ્વમાં તેજીથી ફેલાઇ રહ્યો છે. WHOનો દાવો […]