જોનની પઠાણ માટે જબરદસ્ત તૈયારી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલીવૂડના એકશન સુપરસ્ટાર તરીકે જાણીતો જોન અબ્રાહમ બોલીવૂડના પરફેકટ ફિટ અભિનેતાઓમાંથી એક છે. તેની ફિલ્મોને પણ મોટા ભાગના ચાહકો તેની બોડીને કારણે પસંદ કરતાં હોય છે. જોન જીમમાં […]

2021ની શરૂઆત કઇ-કઇ વેબ સિરીઝ અને ફિલ્મો સાથે થશે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વર્ષ ૨૦૨૦ ઓટીટી પ્લેટફોર્મ્સના નામે રહ્યું છે. સિનેમાઘર બંધ રહેવાને કારણે ઘણી મોટી ફિલ્મો સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તેમ જ વેબ સીરીઝે પણ દર્શકોનું ઘણું […]

અનુષ્કા શર્માએ બેબી બમ્પ સાથે શાનદાર ફોટોશૂટ કરાવ્યું: વિરાટે કહ્યું સુંદર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અત્યારે પોતાનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ત્યારે આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે […]

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર એલ શિવરામકૃષ્ણન ભાજપમાં જોડાયા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પૂર્વ ભારતીય ક્રિકેટર એલ શિવરામકૃષ્ણન આજે ચેન્નઇમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને તમિલનાડુના પ્રભારી સીટી રવિની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતુ. તામિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભાની […]

ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ મેદાનમાં પાછા ફરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. આગામી મહિને યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમમાં […]

કાહીરામાં સાપથી મસાજ કરવામાં આવે છે : એક ડઝન સાપ શરીર પર છોડી દે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શરીરના થાક દૂર કરવા અને મનને શાંત કરવા માટે મોટાભાગના લોકો મસાજ કરે છે. પછી શરીરની તમામ પીડા અદૃશ્ય થઈ જાય છે અને વ્યકિત ખૂબ જ હળવાશ અનુભવવા […]

ટેકસસના દંપતીએ 1100 કિલો વજનનો પાડો પાળ્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાના ટેકસસમાં રહેતા ૬૩ વર્ષના આર. સી. બ્રિજિસ અને તેમનાં ૪૭ વર્ષનાં પત્ની શેરન પાસે બાવન ભેંસોનું ઝુંડ હતું, પરંતુ આર. સી. બ્રિજિસની આંખો નબળી પડ્યા પછી એ […]

પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનની કારને અકસ્માત : કુટુંબનો બચાવ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પરિવાર સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવા જતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનન ગાડીને અકસ્માત નડ્યો છે. અઝહરુદ્દીનની કાર ઢાબામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં અઝહરુદ્દીનનો આબાદ બચાવ […]

સુરતના એસીપી જય પંડ્યા દ્વારા મજૂરો માટે શરૂ કરાયેલ નાના પાયે ભોજનની વ્યવસ્થા લાખો મજૂરો સુધી આ રીતે પોહેચેલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મૂળ રાજકોટના વતનીઓ એવા પોલીસ અધિકારીઓ  પૈકી સુરત સહિત સાઉથ ગુજરાતમાં પોતાની કાયદો વ્યવસ્થાની ફરજ સાથે માનવતા લક્ષી ફરજમાં પણ મોખરે રહેવા સાથે તેવોનીઆવી ફરજ નિષ્ઠાથી પ્રભાવિત થયેલ […]

પાકિસ્તાનમાં ઐતિહાસિક હિન્દુ મંદિરને હિંસક બનેલા ટોળાએ તોડી નાખ્યું : બાદમાં આગ લગાવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં બુધવારે સ્થાનિક મોલવીઓની આગેવાનીમાં ધૂત બનેલી ભીડે એક હિન્દુ મંદિર તોડી નાખ્યું. એટલું જ નહીં, કટ્ટરપંથિઓની આ ભીડે મંદિરને આગના હવાલે […]

વીમા, જાળવણી સહિતના પ્રીમિયમથી બચવા માટે હવે કાર-લીઝની યોજનાઓ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નવી કાર ખરીદવાના બદલે હવે નિયત કરેલો માસિક હપ્તો ભરીને દેશના વિવિધ શહેરોમાં લોકો કારનો ઉપયોગ કરી શકશે. હપતાની આ રકમ કાર ઉત્પાદકોને ભરીને લોકો મહિનામાં કારનો ચોક્કસ […]

કોરોનાનું નવું સ્વરૂપ ખતરનાક, સાવચેત રહેવું જરૂરી : ડો. ગુલેરિયાએ આપી ચેતવણી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિલ્હી AIIMSના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ બ્રિટનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે આ નવો સ્ટ્રેન ખૂબ જ સંક્રામક છે. આ માટે […]

૧ જાન્યુઆરીથી આ સાત બાબતો બદલાશે : તમારા ખીસાને અસર થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ૨૦૨૦નું વર્ષ કોરોના મહામારીને કારણે મુશ્કેલીગ્રસ્ત રહ્યું હતું. શુક્રવારે ૧ જાન્યુઆરીથી કેલેન્ડરમાં વર્ષ બદલાઈ રહ્યું છે અને તેની સાથે-સાથે કેટલાક ફેરફારો પણ થવાના છે, જેની આપણા રોજબરોજના જીવન […]

ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ઇથેનોલના ઉત્પાદન પર વ્યાજ સબસિડીમાં વધારો થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સરકારે ખેડૂતોની આવક વધારનારો એક મોટો નિર્ણય  લીધો છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિકસ અફેર્સ (CCEA) ની બેઠકમાં ઈથેનોલ ઉત્પાદન પર વ્યાજ સબસિડી […]

રાજકોટનું સપનું સાકાર, આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ : એઈમ્સનું ખાતમુહુર્ત

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાજકોટ-સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે. રાજકોટના આંગણે આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવુ જણાય રહ્યુ છે. જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવતી એઈમ્સની […]

ગુજરાતમાં કોરોના નવા સ્ટ્રેનનો પહેલો કેસ સુરતમાં મળી આવ્યો, લોકો સ્તબ્ધ છે : તંત્ર સાબદુ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ મળી આવ્યો છે. ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી નવા કોરોના વાયરસથી સંક્રમિત માલૂમ પડી છે. યુવતીના પરિવારના બે લોકો કોરોના ચેપગ્રસ્ત થતા તેમને […]

જિન્દગી શું છે : પોટ્રેઇટ, કપલ-ફોટો કે ફેમિલી આલબમ ?

ભગવતીકુમાર શર્મા ફોટોગ્રાફીની પરિભાષામાં વિચારીએ તો એવો પ્રશ્ન થાય કે આ જિન્દગી શું છે. પોટ્રેઇટ, કપલ-ફોટો કે ફેમિલી આલબમ? ક્લોઝ અપ, મિડ શોટ, લોન્ગ શોટ કે ઝૂમ શોટ? તે પોર્ટ્રેઇટ […]

પ્રયાગરાજના માઘ મેળામાં, દરેક કલ્પવાસીનું કોરોના પરીક્ષણ કરવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) યુપીના પ્રયાગરાજમાં માદ્ય મેળા-૨૦૨૧ની તૈયારીઓ ચાલી રહી છે. સંગમના પવિત્ર રેતાળ ભૂમિને એક કરી સૌથી પહેલા દંડીવાડા સંસ્થાને સોંપવામાં આવી છે. બધા સાધુ સંત પોતાની શીબીરો દુરસ્ત કરી […]

મોબાઇલથી ફોટાઓને પીડીએફમાં કેવી રીતે કન્વર્ટ કરવું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઘણી વાર આપણે આપણા દસ્તાવેજો અથવા ફોટાઓને પીડીએફ ફાઇલોમાં કન્વર્ટ કરવા પડે છે. જો કે, કમ્પ્યુટરથી, તમે સરળતાથી મળી રહેલા ટૂલ્સથી તમારી ફાઇલને પીડીએફ અથવા કોઈપણ અન્ય ફોર્મેટમાં […]

હજી પણ સૌથી ખરાબ રોગચાળો થવાની સંભાવના : ડબ્લ્યુએચઓ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગયા એક વર્ષથી વિશ્વમાં જીવલેણ સાબિત થઇ રહેલા કોરોના વાઇરસ પછી વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ ચેતવણી ઉચ્ચારી છે કે એનાથી પણ વધુ ખતરનાક રોગચાળો આવે એવી શકયતા છે. […]

પોપકોર્ન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે : ભારતીયોએ મોજ લીધી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર દુનિયા કોરોનાના કહેરથી પરેશાન છે. દરેકને કોરોના કયારે જાય તે જ રાહ જોઈ રહ્યાં છે. જોકે, આ દરમિયાન કોરોનાની સારવારને લઈને અનેક વિચિત્ર દાવાઓ પણ સામે આવતા […]

ગુજરાત માટે ચોમાસુ – શિયાળો સારા જતાં ‘અચ્છે દિન’ દુર નથી : ઇકોનોમીની ગાડી પાટે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતમાં પુનઃ ઉદ્યોગો અને વ્યાપાર-ધંધા શરૂ થઇ ગયા છે અને ઉત્પાદન અને માગ બંનેનો સમન્વય જળવાઇ રહે તેવું અત્યારે દેખાઇ રહ્યં છે. પરંતુ હજુ જે પરપ્રાંતીય મજદૂરો કોરોના […]

નીરવ મોદીની કસ્ટડીમાં વધારો : 7મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નીરવ મોદીને ૨૮ દિવસની રેગ્યુલર રિમાન્ડ સુનાવણી માટે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ વીડિયો કોન્ફરન્સિંગ સુનાવણી કરવામાં આવી હતી અને આ કેસમાં નીરવ મોદીની […]

ફક્ત 30 મિનિટમાં હોમ લોન, કાર લોન મળશે! BOBએ નવી સુવિધા શરૂ કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) Loan, Car Loan અથવા Personal Loan લેવા માટે ઘણા દિવસો સુધી બેંકોના ચક્કર લગાવવા અને મંજૂરીની રાહ જોવી પડશે નહીં. દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, Bank of […]

ચીન સાથેના વિવાદનું કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, વિસ્તારવાદની નીતિનો અપાશે જડબાતોડ જવાબ : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રક્ષામંત્રી રાજનાથસિંહે ર્શ્રીણૂ વિવાદ મામલે સૌથી મોટું નિવેદન આપ્યું છે, પાકિસ્તાન અને ચીનને સીધી ચેતવણી આપી છે. કે જો કોઈ દેશની નિતી વિસ્તાર વાદી છે અને એ દેશ […]

યુકેથી પરત ફરતા કેટલાંક એરપોર્ટથી નાસી છૂટયા : પૂણેમાં 109નો પત્તો નથી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બ્રિટનથી ભારત પહોંચેલ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકારના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. નવા કોરોના વાયરસથી […]

સરકાર અને ખેડુતો વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક : સમસ્યા હલ થશે કે આંદોલન ચાલુ રહેશે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે ૩૫માં દિવસે પણ ચાલુ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે આજે છઠ્ઠા રાઉન્ડનો સંવાદ થશે. બપોરે ૨ કલાકે થનારી વાતચીતમાં ખેડૂત સંગઠનોના […]

એઆર રહેમાનની માતા કરીમા બેગમનું અવસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવૂડનાં પ્રખ્યાત સંગીતકાર એ આર રહેમાનની માતા કરીમા બેગમનું આજે (૨૮ ડિસેમ્બર)નાં નિધન થઇ ગયુ છે. ખબર છે કે તેમની માતા છેલ્લાં કેટલાંક દિવસોથી બીમાર હતી. માતાનાં નિધન […]

ઇરફાન પઠાણ ગુજરાતી ફિલ્મ માટે તૈયાર છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તામિલ સુપરસ્ટાર વિક્રમ સાથે એકિટંગ-ડેબ્યુ કરનાર ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઇરફાન પઠાણે અત્યારે ભલે સાઉથની ફિલ્મ સાઇન કરી, પણ જો તેને ઓફર આવે તો તે ગુજરાતી ફિલ્મ કરવા […]

અક્ષયકુમારે ફી વધારીને 135 કરોડ રૂપિયા કરી દીધી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અક્ષય કુમારે તેની આગામી ફિલ્મસ માટે તેની ફ્રીઝ વધારી દીધી છે. આ પહેલાં તે એક ફિલ્મ માટે ૧૧૭ કરોડ રૂપિયા ફી લેતો હતો. પરંતુ હવે તે ૧૩૫ કરોડ […]