કોરોના વાયરસથી 48 કલાક સુધી બચાવતો નોઝલ સ્પ્રે માર્કેટમાં આવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માટે માર્કેટમાં ખૂબ ઝડપથી એન્ટી-કોવિડ નોઝલ સ્પ્રે ઉપલબ્ધ થઈ શકે છે. આ સ્પ્રેની મદદથી નાકમાં એવી દવા નાંખવામાં આવશે જે દવાથી ૪૮ કલાક સુધી […]

દેશની પ્રથમ દેશી કોરોના રસી અમદાવાદ પહોંચી ગઈ છે : સોલા સિવિલમાં 1000 લોકો પર ટ્રાયલ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી છે. આ વેક્સિની ટ્રાયલ સોલામાં […]

શાળાઓમાં ચાલુ વર્ષે બાળકોને માસ પ્રમોશન આપી આગલા વર્ષ માટે સરકાર તરત જ નિર્ણય લે તે જરૂરી : નિષ્ણાતો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાની મહામારી ને કારણે વર્ષભર સ્કૂલોમાં પ્રત્યક્ષ રીતે શિક્ષણકાર્ય બંધ રહેતા હવે ભવિષ્યમાં પણ કેટલા મહિના સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે વગરે બાબતો તપાસી ને શિક્ષણ વિભાગ દ્વારા […]

શાકભાજીની આવક ઠંડી શરૂ થતાં જ વધી : ઉંધીયું ખાવાની મોસમ આવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર રાજયમાં ભારે વરસાદ પડતાં અનાજ સહિત શાકભાજીના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. જેના કારણે આ સમગ્ર વર્ષ લીલા શાકભાજીના ભાવ સતત ઉંચા રહ્યા હતા. જો કે, શિયાળાની […]

કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી રાત્રિ કર્ફયૂ યથાવત : વિજયભાઇ રૂપાણી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે ક જયાં સુધી કોરોનીની સ્થિતિ અંકુશમાં નહીં આવે ત્યાં સુધી રાત્રિ કરફયૂ ચાલુ રહેશે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ફૂલ થઇ […]

ડિસેમ્બર-જાન્યુઆરી ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. ફૂંકાતા ઠંડા પવનના કારણે વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે હાલમાં લઘુતમ […]

આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાલની ઘોષણા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આવતીકાલે કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપેલા હડતાલના એલાનને બેન્ક કામદારોના સૌથી મોટા યુનિયન એઆઈબીઈએ એ પણ ટેકો આપતા આવતીકાલે મોટાભાગની બેન્કો બંધ […]

ચક્રવાત ‘નિવાર’ વાવાઝોડામાં ફેરવાયુ : તામિલનાડુ-પોંડિચેરીમાં એલર્ટ, 1200 બચાવ કાર્યકરો તૈનાત

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય હવામાન વિભાગમાં જણાવ્યાનુંસાર બંગાળની ખાડીમાં દક્ષિણ – પશ્ચિમમાં ગંભીર ચક્રવાત ‘નિવાર’ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ છેલ્લા ૬ કલાક દરમિયાન ૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું છે […]

અહેમદભાઇને તેના માતાપિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અહેમદભાઈ પટેલના નિધનથી તેમના નિવાસસ્થાન ખાતે લોકોમાં શોકનો માહોલ છે. અહેમદભાઈની તેમના માતા-પિતાની કબરની બાજુમાં અંકલેશ્વરના પીરામણ ખાતે દફનવિધિ કરાશે.

પીએમ મોદીએ અહેમદ પટેલના નિધન પર દુઃખઃ વ્યક્ત કર્યું : પુત્ર ફૈઝલ સાથે ફોન પર વાત કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પીએમ મોદીએ અહેમદ પટેલના નિધનને લઈને દુઃખ વ્યકત કર્યું છે. તેઓએ આ સમયે તેમના દીકરા ફૈસલ પટેલ સાથે પણ વાત કરીને સંવેદના પ્રકટ કરી છે. તેઓએ કહ્યું કે […]

એક વફાદાર સાથી, મિત્રની ખોટ કયારેય નહી પુરાય : સોનિયા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસના અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું કે એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ કયારેય પુરાશે નહી. મેં એવા સાથી ગુમાવ્યા છે જેમની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી. […]

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજયસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૃગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. ૭૧ વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને […]