મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન, ‘કોરોનાની લહેર નહીં સુનામી છે’ : ઠાકરે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિલ્હી બાદ કોરોનાનું ભયંકર સ્વરૂપ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે. રવિવારે કોરોના મામલે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ રાજયની જનતાને સંબોધન કર્યું. સીએમ ઠાકરેએ કહ્યું કે દુનિયાભરમાં કોરોનાના કેસ […]

ગુરૂવારે દેવઊઠી એકાદશી : તુલસી વિવાહ સાથે લૌકિક કાર્યો શરૂ થશે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી દેવઊઠી એકાદશીની ગુરુવારે ર૬ નવેમ્બરના રોજ ઉજવણી થશે. દરમિયાન તુલસી વિવાહ આરંભ સાથે જ હિન્દુ ચાતુર્માસ પૂરા થશે, લગ્નસરાની નવી સિઝન શરૂ થશે […]

અસિત મોદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા કોરોના પોઝીટીવ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના નિર્માતા અસિત મોદીને કોરોના સંક્રમણ થયું છે. અસિત મોદીએ પોતે ટ્વીટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી છે. પ્રાપ્ત વિગતો […]

2021ના ઇદમાં સલમાન ખાનની ‘રાધે’ રિલીઝ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ થશે અને નિર્માતાઓ તેને આવતા વર્ષે ઇદ તહેવારમાં રિલીઝ ફરવા ધારે છે. ઉલ્લેખનીય […]

રણવીર સિંહ મારું પાત્ર ભજવશે એનાથી ડરી ગયો હતો : ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ ફિલ્મ લ્લ૮૩લ્લ બનાવવાના પક્ષમાં ન હતા. ટીમ ઈન્ડિયાને પહેલો વર્લ્ડ કપ (૧૯૮૩) મેળવનારા પૂર્વ કેપ્ટને ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર […]

ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજના પિતાનું હૈદરાબાદમાં નિધન: ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇનને કારણે પુત્ર પિતાના અંતિમવિધિમાં ભાગ લઈ શકશે નહીં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચાર ટેસ્ટ મેચોની આગામી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પિતા મોહમ્મદ ગૌસનું નિધન થયુ છે. ગૌસ 53 વર્ષના હતા અને ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યા […]

નવી સુવિધા વોટ્સએપમાં : ‘ડિસઅપીયરિંગ મેસેજીસ’ ફીચર

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) દુનિયાભરમાં પોતાના બે અબજથી વધારે યુઝર્સ માટે ‘ડિસઅપીયરિંગ મેસેજીસ’ સુવિધા લાગુ કરવાની વોટ્સએપે જે જાહેરાત કરી હતી. તે હવે સતાવાર છે અને તે આ જ મહિનાથી યુઝર્સને લાગુ […]

એકવાર કોરોના થાય, પછી 6 મહિના માટે નચિંત રહો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉનનો પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. […]

કોરોનાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન ફરીથી રાજ્યો સાથે બેઠક કરી શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કોવિડ-૧૯ની હાલની સ્થિતિની સમીક્ષા અને વેકસીન વિતરણની રણનીતિને લઈને મુખ્યમંત્રીઓ અને રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે મંગળવારે ડિજિટલ માધ્યમથી બેઠક કરી શકે […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પપૌત્ર સતીશ ધુપેલિયાનું નિધન કોરોના વાયરસથી થયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ વાયરસની ઝપેટમાં ઘણા લોકો આવ્યા છે. ત્યારે બીજી તરફ આફ્રિકાથી ચોંકાવનારા સમાચાર સામે […]

બજેટમાં આરોગ્ય પાછળની ફાળવણીમાં વધારો થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં સ્વાસ્થ્ય અને ઈફ્રાસ્ટ્રકચર સેકટર પર વધુ ભાર મુકવામાં આવે તેવી શકયતા છે. આવતુ બજેટ એવા સમયે રજુ થશે જ્યારે કોરોના મહામારીને કારણે અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત […]

કોરોનાની રસી અમેરિકાએ બનાવી લીધી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વિશ્વના ૨૦૦ જેટલા દેશોમાં કોરોનાનો કહેર જારી છે. વિશ્વભરમાં આ વાયરસે ૧૩.૮૦ લાખથી વધુનો ભોગ લીધો છે અને ૫.૮૧ કરોડ લોકો સંક્રમિત થયા છે. અમેરિકા આ વાયરસથી સૌથી […]

કોરોનાની રસી ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં આવી જશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જો બધુ ઠીકઠાક રહ્યુ તો ભારતમાં કોરોના રસીનો પહેલો ડોઝ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. અનેક વેકસીન બનાવતી કંપનીઓનું પરીક્ષણ અંતિમ ચરણમાં છે. લોકોને જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરી […]