ઠંડી ધીમે-ધીમે ગુજરાતમાં જમાવટ કરી શકે છે : 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ટાઢ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતમાં ઉત્તાર પૂર્વિય દિશા તરફથી ઠંડા અને સુકા પવન ફૂંકવાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. જોકે, રાજયમાં ૧૫ નવેમ્બરથી […]

23 નવેમ્બરથી ગુજરાતમાં શાળાઓ ખુલશે : ધો. 9 થી 12 ના વર્ગો શરૂ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક અને કોલેજો શરૂ થશે : સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવી પડશે : વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણવામાં નહિં આવેઃ કોલેજોમાં પણ ૨૩ નવેમ્બરથી શિક્ષણ કાર્ય […]

બિગ બીને બોલીવુડમાં 51મી વર્ષગાંઠ નિમિત્તે ભેટમાં ભવ્ય રંગોળી મળી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમિતાભ બચ્ચનની પહેલવહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ ૧૯૬૯ની ૭ નવેમ્બર રિલીઝ થયેલી એ જોતા બિગ બીને બોલીવુડમાં ૫૧ વર્ષ પૂરાં થયાં છે.  ૭૮ વર્ષના અમિતાભ બચ્ચનને આ નિમિતે તેમના […]

બિહારનીચૂંટણીમાં મળેલો વિજય એ પીએમ મોદીનો વિજય છે, નીતિશ કુમારનો નહીં : ચિરાગ પાસવાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાજદના તેજસ્વી યાદવ કરતાં અંગત રીતે સૌથી વધુ અફસોસ ચિરાગને થયો હોવો જોઇએ છેલ્લાં પંદર વીસ વર્ષમાં લોજપે આ ચૂંટણીમાં સૌથી કંગાળ દેખાવ કર્યો હતો. 243માંથી ચિરાગના પક્ષને […]

બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા નીતીશકુમારની એન્જીનીયરથી સીએમ સુધીની રોચક સફર

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરીમાં વારંવાર વધઘટ જોવા મળી હતી. સ્પર્ધાના પ્રારંભિક વલણમાં, મહાગઠબંધન આગળ હતું, પરંતુ બપોરે એનડીએએ આગેવાની લીધી હતી. મોડી રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ […]

એનડીએ 125 : મહાગઠબંધન 110 : આરજેડીની સૌથી મોટી પાર્ટી 75 બેઠકો : ભાજપ 74 : જેડીયુ 43 : કોંગ્રેસને 19 બેઠકો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો પર ત્રણ તબક્કામાં થયેલા મતદાનની મંગળવારે મતગણતરી શરુ થયા બાદ ટ્રેન્ડ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતૃત્વવાળા ગઠબંધને NDAમાં આગળ ચાલતી હતી. ૧૧ વાગ્યા પછી […]

કોરોના વેકસીનના બે ડોઝ દરેક વ્યકિતએ લેવા પડશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશ અને દુનિયામાં કોરોના વેકસીનના સ્ટોરેજ અને સપ્લાય નેટવર્ક પર ઝડપથી કામ થઈ રહ્યુ છે. ભારતમાં કેન્દ્ર સરકારના નિર્દેશ પર રાજ્યોએ વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે તો […]

આવતા મહિનાથી અમેરિકાના લોકોને કોરોનાની વેકસીન અપાય તેવી વકી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસનો ખતરો હજી પણ વિશ્વ ઉપર મંડરાય રહ્યો છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી વેકસીન નહિ આવે ત્યાં સુધી આ વાયરસ જવાનો નથી. વિશ્વમાં અનેક […]

દિવાળી પર ધનતેરસથી સોનાની ધુમ ખરીદી થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સોનાના ભાવ વધઘટના મોટા તબક્કામાં દાખલ થવા છતાં ગ્રાહકો શુક્રવારે શરૂ થતા ધનતેરસથી દિવાળી સુધીના દિવસોમાં સોનાની ધૂમ ખરીદી કરે તેવી આશા જવેલર્સ અને એનલિસ્ટ્સ’ રાખી રહ્યા છે. […]

જ્યારે લોકો 5G વિશે વાત કરે છે ત્યારે ચીને વિશ્વનો પ્રથમ 6G સેટેલાઇટ લોન્ચ કરી ધમાકો કર્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચીને ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરવા માટે સ્પેસની દુનિયામાં પહેલો ૬G સેટેલાઈટ લોન્ચ કર્યો છે. તેનાથી ઈન્ટરનેટની સ્પીડ ૫G કરતા ૧૦૦ ગણી વધારે થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. ચીને […]

માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે સોના-ચાંદીના સિક્કા જારી કર્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વૈષ્ણો દેવી શ્રાઇન ના નામ પર સોના અને ચાંદીના સિક્કા  બહાર પાડ્યા છે. શ્રાઇન બોર્ડના એક ઓફિશિયલ પ્રવકતાએ જણાવ્યું કે આ સિક્કા ભારત સહિત સમગ્ર દુનિયામાં માતા વૈષ્ણો […]

ભાજપે પોતાના દમ ઉપર બિહારમાં બાજી પલ્ટી : દમ વિનાનો સાબિત થયો એકિઝટ પોલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બિહારમાં ભાજપે પોતાના દમ પર બાજી પલટી છે. મહાગઠબંધનની શરૂઆતી બઢત સમેટાઇ ગઇ છે. સત્તાારૂઢ એનડીએ ટ્રેંડમાં સ્પષ્ટ બહુમતની સાથે આગળ નિકળી ગઇ છે. જોકે એકાદ એકિઝટ પોલને […]

કોરોનાના ડાકલા-લોકડાઉન- નોકરી ગુમાવ્યા છતાં પ્રજાની અદાલતમાં મોદી પાસ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બિહારમાં ભાજપ અને જેડીયૂના નેતૃત્વમાં એનડીએનું સત્તાામાં પાછા આવવાનું લગભગ નક્કી જ છે. બિહાર વિધાનસભા ચૂંટણીને કોવિડ-૧૯ મહામારી આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ માટે પહેલી પરીક્ષા […]

‘મોદી મેજિક’એ તેજસ્વીના સ્વપ્નને વિખેરી નાખ્યું : એનડીએની જીતનાં 5 કારણો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAના ૧૨૫ બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જયારે મહાગઠબંધનને ૧૧૦ બેઠકો મળી. એનડીએની જીતના સૌથી મોટા નાયક પ્રધાનમંત્રી […]

આજે રમા એકાદશી : મહાલક્ષ્મીની આરાધના સાથે દિવાળીનો પ્રારંભ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દીપોત્સવી પર્વ દિવાળીની રોનક શહેરમાં બરાબર જોવા મળી રહી છે. શહેરમાં વિવિધ બજારોમાં ગ્રાહકોની ભીડ ઊમટવાની સાથે જ ઉત્સાહ, ઉમંગનો સંચાર થયો છે. એવામાં હવે બુધવારે રમાં એકાદશીએ […]