સરકાર પર્યટન ઉદ્યોગને જીવંત બનાવવા માટે ‘સાથી’ અને ‘નિધિ’ યોજનાઓ લાવી રહી છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાના કારણે મૃતપાય અવસ્થામાં આવી પડેલ પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફુંકવા કેન્દ્ર સરકારે પ્રયાસો આદર્યા છે.  આ માટે સુરક્ષા માપદંડોના પાલન સાથે આતિથ્ય ઉદ્યોગના મુલ્યાંકન, જાગરૂકતા અને પ્રશિક્ષણ (સાથી) […]

ગોવા પોલીસે પૂનમ પાંડેને અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ ધરપકડ કરી છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અભિનેત્રી પૂનમ પાંડેની અશ્લીલ વીડિયો શૂટ કરવાના આરોપ બદલ ઉત્ત્।ર ગોવા પોલીસે ધરપકડ કરી છે. ગોવા ફોરવર્ડ પાર્ટીએ પૂનમ પાંડે વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં […]

પુતિન જાન્યુઆરીમાં પદ છોડશે તેવી સંભાવના છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) છેલ્લા ૨૦ વર્ષથી રૂસ ઉપર રાજ કરી રહેલ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન આવતા વર્ષના પ્રારંભે પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પુટિનને રાજીનામુ […]

વિદેશી લોકોને કોરોના નેગેટીવ હશે તો કોરોન્ટાઇનમાંથી છૂટ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્ર સરકારે વિદેશથી આવતા મુસાફરોને સાત દિવસ ફરજીયાતપણે કોરોન્ટાઇનમાં રાખવા માટે છૂટ પ્રદાન કરી છે. તેના માટે મુસાફરોને પણ વિકલ્પ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગઇકાલે કહેવામાં […]

ચાલો થાઇલેન્ડ ચોખાના પૂળાના પ્રાણીઓ જોવા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હુઆય તુએન્ગ થાઓ લેકના કિનારે એક અજીબોગરીબ અમ્યુઝમેન્ટ પાર્ક ખૂલ્યું છે જેમાં લીલાંછમ ખેતરોની વચ્ચે ચોખાના પૂળામાંથી પ્રાણીઓની જાયન્ટ આકૃતિઓ બનાવવામાં આવી છે. થાઇલેન્ડના ચિઆન્ગ માઇ શહેરની બહાર […]

જાણો શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ […]

અમેરિકાના એક શહેરમાં કૂતરો બહુમતીથી મેયર બન્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી હજી પણ અનિર્ણીત હોઇ શકે છે, પણ એક નાનકડા શહેરે પોતાના મેયરની પસંદગી કરી લીધી છે. તેમણે વિલ્બર બીસ્ટ નામના કૂતરાને પોતાના મેયર તરીકે ચૂંટ્યો […]

શાકભાજીના ભાવ તહેવારોની સિઝનમાં આસમાને પહોંચ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના પગલે ઉભા પાકને જેમાં ખાસ કરીને શાકભાજી […]

જો પરાજિત થઈ જાય તો પણ ટ્રમ્પના હાથમાં 75 દિવસની સત્તા રહેશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જગતભરમાં ચર્ચાનો વિષય બનેલી અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં હાલની સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ નીચો પડ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ, પરંતુ હવે જો બિડેન રેસમાં […]

ધો. 10 અને 12ની પરીક્ષા બે મહિના પછી લેવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ધોરણ-૧૦ અને ૧૨ની ગુજરાત બોર્ડની ૨૦૨૧માં યોજાનારી પરીક્ષા આ વર્ષે બે મહિના પાછળ મોડી શિડ્યુલ કરવામાં આવશે, આ નિર્ણય કોરોના વાયરસના કારણે ઉભી થયેલી બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં […]

60 લાખ પેન્શનરો માટે ખુશખબર: સરકાર દિવાળી પહેલા ડબલ પેન્શન ગિફ્ટ આપી શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) EPFOના વ્યાપમાં આવતી સંગઠિત ક્ષેત્રની કંપનીઓને પોતાના કર્મચારીઓને EPFનો લાભ ઉપલબ્ધ કરાવવાનો હોય છે. EPFમાં એમ્પ્લોયર તથા અમ્લોપીઈ બંને તરફથી યોગદાન કર્મચારીના બેઝિક પગાર તથા DAના ૧૨-૧૨ ટકા હોય છે. કંપનીના […]

૩૦ સિગારેટ જેટલો ધૂમાડો દિલ્હીવાસી રોજ શ્વાસમાં લ્યે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીના લોકો રોજ શ્વાસની સાથે ૩૦ જેટલી સિગારેટનો ધુમાડો શરીરની અંદર ઘુસાડી રહયા છે. તંત્ર દ્વારા હેલ્થ એલર્ટ જાહેર કરવામાં આવેલ […]