આવતા વર્ષે અક્ષય કુમાર અને કૃતિ સેનન ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું શૂટિંગ શરૂ કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે હાલમાં બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી પિરિયડ-ડ્રામા ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ કર્યું છે. તે જ સમયે, અક્ષય કુમાર આ વર્ષના અંત પહેલા ‘અતરંગી રે’નું […]

ટ્વિટર ઇન્ડિયાએ મહિલા ટી 20 ચેલેન્જ માટે નવું ઇમોજી લોન્ચ કર્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ટ્વિટર ઇન્ડિયા અને બીસીસીઆઈએ સોમવારે જિઓ વિમેન્સ ટી 20 ચેલેન્જ માટે કેટલીક નવી કસ્ટમ ઇમોજીસ શરૂ કરવા હાથ મિલાવ્યા. આ ટૂર્નામેન્ટ યુએઈમાં 4 થી 9 નવેમ્બર સુધી રમાશે. […]

સૌરવ ગાંગુલીએ રાજકીય દોર પર પગલું ભરવાની ના પાડી તે ભાજપના પ્રયત્નોને મોટો ઝટકો લાગ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પશ્ચિમ બંગાળમાં ભાજપને એક એવા નેતાની કમી જોવા મળી રહી છે જેનો દરેક સમાજ સ્વીકાર કરે. આ કારણે ભાજપ બંગાળમાં કેટલીક જાણીતી વ્યક્તિઓને પોતાની સાથે જોડવાના પ્રયાસમાં છે. […]

કાળી ચૌદશે અનાજ-પાણીનો બગાડ અટકાવવા : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા સરકારને પત્ર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્રદેશના રીતરીવાજ મુજબ જોવા મળે છે. કકડાટના કુંડાળા કરી ભજીયા-વડા મુકવાની વાતમાં  તથ્ય અંગે મંથન કરવાનો સમય હવે પાકી […]

લગ્ન માટે ઉતાવળા થયેલા યુવકે શહેરમાં હોર્ડિંગ લગાવ્યું : લખ્યું – ‘કન્યા જોઈએ છે’

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તમે શહેરોમાં મોટા-મોટા હોર્ડિંગ લાગેલા તો જોયા જ હશે. કેરળના કોટ્ટયમ જિલ્લામાં આજકાલ રસપ્રદ હોર્ડિંગ જોવા મળી રહ્યા છે. આ હોર્ડિંગમાં એક યુવક તેના લગ્ન માટે કન્યા શોધી […]

બીઓબીએ સર્વિસ ચાર્જનો નિર્ણય પાછો ખેંચી લીધો : જમા-ઉપાડ પર ચાર્જના નિર્ણયથી હોબાળો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બેન્ક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જમાં વધારો જાહેર કરેલો હતો, તે વધારો પાછો ખેચવાનો નિર્ણય લીધો છે. જમા-ઉપાડ પર ચાર્જના નિર્ણયથી હોબાળો થતા આ નિર્ણય પાછો ખેંચ્યો હોવાની વિગતો […]

સુરતના કતારગામ ઝોનમાં હાજરી કૌભાંડનો આરોપ આરોગ્ય અધિકારી પર : યુનિયન દ્વારા શાહી ફેંકાઈ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં બેલદારોના પ્રશ્ને આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવામાં આવી છે. બપોરના સમયે આરોગ્ય અધિકારી ડો. શ્રોફ સાથે યુનિયનના પાંચેક લોકો વાતચીત માટે આવે છે. જેમાં વાતચીત […]

સાવધાન : આઇએમઇઆઈ નંબર પણ સલામત નથી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નાના મોટા તમામ પ્રકારના મોબાઈલ ફોનની ઓળખ તેનો IMEI નંબર હોય છે.જેને ઈન્ટરનેશનલ મોબાઈલ ઈકિવપમેન્ટ આઈડેન્ટિટી નંબર તરીકે ઓળખવામાં આવે છે. જો ફોન ડયુઅલ સીમ હોય તો તેના બે  IMEI નંબર હોય […]

મથુરાના ઇદગાહ ખાતે ચાર યુવાનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાયા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઉત્ત્।ર પ્રદેશના મથુરા સ્થિત ગોવર્ધનના ઇદગાહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ ઘટના માટે ચાર લોકોની શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તાજેતરમાં […]

સાથી મહિલા કલાકારની છેડતીના આરોપમાં અભિનેતા વિજય રાઝની ધરપકડ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ફિલ્મ જગતમાં પોતાના અભિનયના દમ પર ઓળખ ઉભી કરનારા અભિનેતા વિજય રાઝની સાથી મહિલા કલાકાર સાથે છેડતી કરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે મહારાષ્ટ્રના ગોંદિયામાં સ્થિત […]

કોરોના સમયગાળા દરમિયાન 46% લોકો ઘર ચલાવવા માટે પૈસા ઉધાર લેતા હતા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીમાં લગભગ ૫૦ ટકા ભારતીયોએ ગુજરાન ચલાવવા ઉછીના નાણાંલીધા હતા. એક અહેવાલ પ્રમાણે નોકરીમાંથી છટણી અને વ્યાપક પગારકાપને લીધેઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગને મોટો […]

હોમ લોન માટેની માંગમાં વધારો : વ્યાજ દર ઓછા કરવાની સ્પર્ધા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઓકટોબર મહિનામાં હોમ લોનની માગમાં વધારો થતા બેંકો વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે વ્યાજ દર ઘટાડવાની સ્પર્ધા શરું થઈ ગઈ છે. હાલ હોમ લોન પર સૌથી ઓછા વ્યાજ દર […]

ટ્રમ્પ-બિડેનના સમર્થકો વોશિંગ્ટનમાં એકઠા થયા : પરિણામ પછી હિંસા થવાનો ડર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકામાં ફેડરલ લો એજન્સીઓ રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઊભી થનારી અશાંતિને લઈ તૈયારી કરી રહી છે. અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ ધ હિલ અને ધ નેશનલ સિકયુરિટી ઇન્ટીગ્રેશન સેન્ટર, […]

રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક અર્ણબ ગોસ્વામીની ધરપકડ : પોલીસે માર માર્યાનો આરોપ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મુંબઇ પોલીસે ટીઆરપી સ્કેમ મામલે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહયા છે એટલુંજ નહિ પણ અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ […]

આવતીકાલે ગ્લોબલ ફંડ હાઉસ સાથે વડા પ્રધાનની ચર્ચા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વડાપ્રધાન મોદી આવતીકાલે ૨૦ વૈશ્વિક રોકાણકારો અને મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે ખાસ વાતચીત કરશે. આ બેઠકમાં ભારતના આર્થિક પરિદ્રશ્ય તથા દેશમાં લાંબાગાળા માટે મૂડી આકર્ષિત કરવા માટે જરૂરી સંરચનાત્મક […]