રેલવે હવે ટ્રેનોમાં એકલા મહિલા મુસાફરોને સુરક્ષા પૂરી પાડશે: આરપીએફની પાંચ મહિલા કર્મચારીને તૈનાત કરવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક્સપ્રેસ ટ્રેનોમાં એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે રેલવે દ્વારા ‘મેરી સહેલી’ યોજના હેઠળ હવે આવી એકલી મહિલા મુસાફરો માટે સુરક્ષા પુરી પાડવામાં આવશે, પ્રાયોગિક ધોરણે સુરત થઈ […]

સરકારી વખારોમાં અડધાથી વધુ ડુંગળી બગડેલી છે: જથ્થાબંધ ભાવો 65 રૂપિયા પ્રતિ કિલો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તહેવારની સિઝનમાં ડુંગળી, રાજધાની દિલ્હી માં 70-80 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઇ રહી છે. દેશના અન્ય ભાગોમાં ડુંગળીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે […]

ફાટેલી-ગંદી નોટ હવે ફ્રીમાં બદલી શકશો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શું તમારી પાસે જૂની કે પછી ફાટેલી નોટો છે…શું તે નોટોને કોઈ દુકાનદાર નથી લઈ રહ્યા? જો આવું કંઈ પણ છે તો આપને બિલકુલ પણ પરેશાન થવાની જરૂર […]

ગુજરાતી ફિલ્મના સંગીતકાર-ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાની વસમી વિદાય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતી ફિલ્મોના સંગીતકાર, પાટણના પુર્વ સાંસદ અને બે-પાંચ નહિ પણ બત્રીસ અવાજમાં ગાઇ શકતાં કલાકાર મહેશ કનોડિયાનું ૮૩ વર્ષની વયે દુઃખદ અવસાન થતાં તેમના અઢળક ચાહકોમાં શોક છવાઇ […]

સુરતમાં દ્વારકા હાઉસના તૈયાર સાડી ગોડાઉનમાં અડધી રાત્રે આગ ભભૂકી ઉઠી : ભરે દોડધામ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરતના બેગમપુરા ખાતે આવેલા દ્વારકા હાઉસ નામના તૈયાર સાડીના જથ્થો રાખવાના ગોડાઉનમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવ ની જાણ થતાંજ ફાયર ફાયટર […]

હવે સાંસદો માટે વિવિધ પ્રકારના ખોરાકમાં વધારો થશે: સેલિબ્રિટી શેફની નિમણૂક કરવાનો નિર્ણય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સંસદના નવા ભવનના નિર્માણ સાથે સંસદના પ્રાંગણની વ્યવસ્થામાં પરિવર્તનની શરૂઆત થવા લાગી છે. 52 વર્ષ પછી સંસદ ભવનમાં રેલવેની કેન્ટીન હવે ઇતિહાસ બની જશે. લોકસભા સચિવાલયે રેલવે પાસેથી […]

બુધવારથી મુંબઈ-અમદાવાદ વચ્ચે શતાબ્દી એકસપ્રેસ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાના વધતા ચેપને કારણે રેલવેએ મર્યાદિત લાંબા અંતરની મેલ-એકસ્પ્રેસ ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી મુંબઈ અમદાવાદ વચ્ચે ૨૮મી ઓકટોબરના બુધવારથી વિશેષ શતાબ્દી એકસ્પ્રેસ ચાલુ કરવામાં આવશે, એવું પશ્ચિમ […]

અમારું લક્ષ્ય શૈતાની શક્તિઓ વિરુદ્ધ દૈવી શક્તિ: વિજયભાઇ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ  વિજયા દશમીના પાવન પર્વે  મુખ્ય મંત્રીશ્રીના સુરક્ષા સલામતિ કર્મીઓ સાથે તેમના શસ્ત્રો નું  પરંપરાગત પૂજન કર્યું  હતું. મુખ્ય મંત્રીએ વિજયા દશમીના પર્વને  અસત્ય પર સત્યના […]

ભારતની જમીન એક ઇંચ પણ કોઈ લઈ શકશે નહીં: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રવિવારે દશેરા પર્વના અવસરે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સ્થિત સુકના વૉર મેમોરિયલનો પ્રવાસ […]

હવામાં પ્રદૂષણનું સ્તર દિલ્હીમાં બમણું : હવા ‘ગંભીર’ સ્થિતીમાં પહોંચી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર બમણું થયું છે,દિલ્હીમાં દશેરા નિમિત્તે કરેલા ફટાકડાએ હવાની ગુણવત્તા ખરાબ કરી દીધી છે. સીઝનની શરૂઆતમાં દિલ્હીમાં હવાના પ્રદૂષણનું સ્તર 200 એક્યુઆઈની નજીક હતું, જે […]

યસ બેંક દેશભરમાં 50 શાખાઓ બંધ કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) યસ બેંક પોતાની ૫૦ બ્રાન્ચ બંધ કરવા જઈ રહ્યુ છે. હકીકતમાં નવી પોલીસી અંતર્ગત ખાનગી ક્ષેત્રમાં યસ બેંક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સંચાલન ખર્ચમાં પણ ૨૦ ટકાનો કાપ […]

નવું ભારત … ઘરે જ નહિ બહાર પણ ઘુસીને મારશું : ચીન અને પાકિસ્તાનને આકરો સંદેશ આપતા અજીત ડોભાલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વિજયાદશમીના પ્રસંગે ચીન અને પાકિસ્તાનને આકરો સંદેશ આપતા કહ્યું હતુ કે નવુ ભારત નવી રીતે વિચારે છે અને આપણે ભારતમાં જ નહિ […]

આજે ભારતમાં અમેરિકી વિદેશમંત્રી-સંરક્ષણ મંત્રી : ચીનને પાઠ ભણાવવા રણનીતિ ઘડાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પૂર્વ લદ્દાખમાં ચીનની અવળચંડાઈ અને દક્ષિણ ચીન સાગરમાં વધતી તેની દખલગીરીનો નિકાલ કરવા માટે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક પસ્પર આજે ભારત આવશે. અમેરિકન […]

કોરોના મામલે સારા સમાચાર : ગયા અઠવાડિયે કેસ-મૃત્યુના આંકડામાં તીવ્ર ઘટાડો થયો હતો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગત સપ્તાહ કોરોના મામલે ભારતમાં અત્યાર સુધીનું સૌથી સારૂ સપ્તાહ રહ્યું છે. ખૂબ જ આશ્ચર્યજનક રીતે ૧૯ થી ૨૫ ઓકટોબર વચ્ચે દેશમાં નવા સંક્રમણ અને મૃત્યુદર બંનેમાં અનુક્રમે […]