ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રાજસ્થાન રોયલ્સ સામે 200 આઈપીએલ મેચ રમનાર એકમાત્ર ખેલાડી બન્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે આઇપીએલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સની સામે મેદાનમાં ઉતરવાની સાથે જ 200 આઇપીએલ મેચ રમનાર ખેલાડી બન્યો છે. […]

નવરાત્રી માટે, ફાલ્ગુનીએ ‘મધમીઠું નામ’ ગીત બનાવ્યું જે ખૂબ જ લોકપ્રિય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જાણીતા કવિ અને સાહિત્યકાર ડો. સુધીર દેસાઈની પોપ્યુલર રચનાને ફાલ્ગુની પાઠક અને ટાઇમ્સ મ્યુઝિકે કમ્પોઝ કરી એ ગીતને માત્ર ૭ દિવસમાં સાડાઅગિયાર લાખથી વધુ લોકોએ જોઈને એકેએક ગુજરાતીની […]

દેવી દુર્ગા ડોકટરનો વેશ ધારણ કરી કોરોનાસુરને મારી રહેલ મૂર્તિનો ફોટો વાયરલ થયો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશભરમાં જારી દુર્ગા પૂજા વચ્ચે ડોકટરનો વેશ ધારણ કરી કોરોનાસુર મારી રહેલ દેવી દુર્ગાની એક મૂર્તિની તસ્વીર સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ઉપરાંત મુર્તિની બાજુમાં […]

ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતી ફિલ્મના દિગજ્જ અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને અમદાવાદની યુ,એન, મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ […]

શું રિલાયન્સ જિઓના નેટવર્કથી પ્રતિ સેકંડ 1 જીબી ડાઉનલોડ કરવામાં આવશે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રિલાયન્સ જિઓ અને અમેરિકાની કવોલકોમ ભારતમાં ૫G નેટવર્ક સ્થાપીને યુઝર્સને વિચારી પણ ન શકાય એવી સુપરફાસ્ટ સ્પીડ એક ગીગાબાઈટ પર સેકંડ  ઓફર કરશે. જુલાઈ મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ […]

પંજાબ નેશનલ બેન્કના માજી ડે. મેનેજર સામે ગુનો દાખલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી અને આ બેન્કના નિવૃત્ત્। ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી વિરુદ્ઘ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુનો નોંધ્યો છે. મેહુલ […]

નવાઝ શરીફના જમાઈની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે વિપક્ષનો ગુસ્સો સતત વધી રહ્યો છે. અનેક સભાઓ મારફતે ઈમરાન સરકારની સામે લોકોને એકજૂટ કરવામાં આવી રહ્યા છે. તો હવે આ રેલીઓને કારણે […]

સરહદેથી પકડાયેલ ચીની સૈનિકને ભારતે રાત્રે પરત મોકલ્યો : ચીને ભારતનો આભાર માન્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવ હજુ પણ ચાલુ છે. ગત સોમવારે એક ચીની સૈનિક LAC પર પહોંચી ગયો હતો. જેને ભારતીય સેનાએ પકડી લીધો હતો. PLA […]

ડુંગળી-બટાટાના ભાવ આસમાને

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક તરફ મહામારી અને બીજી તરફ મોંઘવારી…એમ બેવડા માર વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. એક સમયે ડુંગળી ગરીબોની કસ્તૂરી ગણાતી હતી, પરંતુ હવે તે […]

ક્રિકેટ રસિકો આનંદો : ઇંગ્લેન્ડ સામે ડે-નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ક્રિકેટ રસિકો માટે મોટા સમાચાર આવ્યા છે. કોરોના સંકટ વચ્ચે આગામી વર્ષના જાન્યુઆરી,ફ્રેબ્રુઆરી મહિનામાં ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખુદ આ જાહેરાત […]

મહારાષ્ટ્રથી સુરત આવી રહેલી બસ દુર્ઘટના : કોંડાઇબારીમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 5ના મોત, 35 ઘાયલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મહારાષ્ટ્રથી સુરત જઇ રહેલી બસને કોંડાઇબારીમાં રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં બસ 30-40 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે તો 35 થી […]

બિહાર ઓપિનિયન પોલ : એનડીએને સ્પષ્ટ બહુમતીથી નીતીશકુમારને ફરી તક મળી શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નીતીશકુમાર બિહારની જનતાને નવા નવા સપના દેખાડી રહ્યા છે અને લોકો સમક્ષ ફરી તક માંગી રહ્યા છે. એક ઓપિનિયન પોલમાં સામે આવ્યું છે કે નીતીશકુમારને બિહારની જનતા એક […]

મોર્ડનાની રસીને ડિસેમ્બરમાં મંજુરી મળી શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાની રસી બાબતે એક સારા સમાચાર છે. અમેરિકન કંપની મોડર્ના ઇન્કના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સ્ટીફન બેંસલે કહ્યું કે જો નવેમ્બરમં રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણના સકારાત્મક પરિણામો આવશે […]

ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફલીપકોર્ટે માત્ર 4 દિવસમાં રૂ. 26000ની પ્રોડકટનું વેચાણ કર્યુ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર કોરોના મહામારીની કોઇ અસર જોવા મળતી નથી. તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે તહેવારો પૂર્વે અને તહેવારોનું સેલ પુરૂ થાય એ પહેલા જ […]