મને સતત એ વાતની ચિંતા રહે છે કે, મારી પુત્રી જ્યારે માસિક ધર્મમાં આવશે ત્યારે હું એને શી રીતે સમજાવી શકીશ? : જવાબ આપે છે ડૉ. મુકુલ ચોકસી

ડૉ. મુકુલ ચોકસી જો તમારી પુત્રી સમજુ અને હોશિયાર હોય તો તમારી અડધી મુશ્કેલી તો આમ જ ઓછી થઈ જાય છે. બાળકો પ્રશ્નો ન પૂછે તો એને મુશ્કેલી ગણવી જોઈએ. […]

મુંબઈમાં મહિલાઓ માટે લોકલ ટ્રેનના દરવાજા ખુલ્લા: આવતીકાલથી મુસાફરી કરી શકશે, વિશેષ સમય પણ ફાળવવામાં આવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મુંબઈમાં મહિલાઓને મોટી રાહત મળી છે. 17 ઓક્ટોબરથી મહિલાઓ મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી મુસાફરી શરૂ કરી શકશે. મહારાષ્ટ્ર સરકારે અનલોક-5 ના પગલે આની જાહેરાત કરી છે. મહિલાઓ માટે […]

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની મેજરની ક્ષતિગ્રસ્ત કબરનું સમારકામ કર્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય સેનાએ જમ્મૂ-કાશ્મીરમાં આવેલ પાકિસ્તાની સેનાના સિતારા-એ-જુર્રત મેજર મોહમ્મદ શબીરખાનની ક્ષતિગ્રસ્ત કબરની મરામત કરી છે. સેનાએ કહ્યું શહીદ સેનિક ભલે કોઇ પણ દેશથી તાલ્લુક રાખતા હોય તે મૃત્યુ […]

વાંકાનેરના ભરવાડ વિનુભાઇ, જે ગુજરાતમાં એકમાત્ર સીવણ મશીનથી પેઇન્ટિંગ કરતા, તે કોરોનાને કારણે અવસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સમગ્ર ગુજરાતમાં સિલાઇ મશીનના સિંગલ દોરાની લાઇનીંગ વર્કથી ડીઝાઇન એકસ્ટ્રા ઓર્ડીનરી કરનાર એક માત્ર દરજી ચિત્રકાર વિનોદરાય રતીલાલ ગોહેલ ઉંમર વર્ષ ૬૦ જેઓ ભરવાડ જ્ઞાતિના બેનમુન કેડીયામાં સિલાઇ […]

રંગ બે રંગી ગરબા

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) માતાજીની આરાધના કરવા માટે પ્રથમ નોરતે ગરબાની પધરામણી કરવામાં આવે છે. જે રંગબેરંગી ગરબા બજારોમાં જોવા મળી રહ્યા છે.

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ કિડની સ્ટોનને દૂર કરવા માટે સારવાર કરાવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલએ કહ્યું છે કે તે પોતાની કિડનીથી એક સ્ટોનને કઢાવવા માટે સારવાર કરાવવા જઇ રહ્યા છે ટવિટર પર એમણ લખ્યુ હું જલ્દી પરત આવી જઇશ […]

બોલિવૂડને સમાપ્ત કરવાના પ્રયત્નો સહન નહીં થાય : મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે બોલીવુડને ખતમ કરવાના અથવા એને મુંબઇથી બહાર સ્થાનાંતરિત કરવાના પ્રયાસોને બર્દાશ્ત નહી કરવામાં આવે એમણે કહ્યું પુરી દુનિયામાં બોલીવુડનું નામ છે ફિલ્મ […]

બિહારમાં નરેન્દ્રભાઇની રેલીઓમાં એક લાખથી વધુ લોકો ઉમટશે તેવી સંભાવના

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારની ચૂંટણીઓ માટે 12 જંગી રેલીઓને સંબોધવાના છે. બિહાર ભાજપે આ રેલીઓ માટે ત્રણ મોટા જંગી મેદાનો અલગ તારવ્યા છે. એવી ધારણા છે કે પ્રત્યેક […]

10 નવેમ્બરના રોજ ડોન દાઉદની 7 સંપત્તિની હરાજી કરવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભાગેડુ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ પર મોદી સરકાર આકરી કાર્યવાહી કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં તેની સૌથી મોટી પ્રોપર્ટીની સરકાર નવેમ્બર મહિનામાં હરાજી કરી દેશે. આ હરાજી સ્મગલર્સ […]

ડિજિટલ મીડિયામાં 26% વિદેશી રોકાણને મંજૂરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સરકારે ડિજિટલ મીડિયામાં 26 ટકા એફડીઆઈ ને મંજૂરી આપી છે   આ અંગે મળતી માહિતી અનુસાર ડિજિટલ મીડિયામાં 26 ટકા વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારની […]

મધ્યમવર્ગ પર મોંઘવારીનો માર : તુવરેદાળનો ભાવ પ્રતિકિગ્રા રૂ.125

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક મંદી અને મોંદ્યવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગને મોટો ફટકો પડ્યો છે. હવે ગરીબ લોકો માટે બે ટંકની દાલ-રોટી પણ મુશ્કેલ બની ગઇ છે. બજારમાં […]

મિથુન ચક્રવર્તીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ : બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાતનો આરોપ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી ના દીકરા મહાક્ષય ઉર્ફે મેમો પર બળાત્કાર છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો કેસ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં મિથુનની પત્ની યોગિતા […]

મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે!

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. સરકાર કન્ઝયુમર પ્રાઈસ ઇન્ડેકસ-ઔદ્યોગિક કામદારો (સીપીઆઈ-આઈડબ્લ્યુ) ના આધાર વર્ષમાં ફેરફાર કરી શકે છે. સરકાર […]

પહેલીવાર ગુજરાતમાં બેલેટ પેપર દિવ્યાંગ-વૃદ્ઘ મતદારો ઘરેથી મતદાન કરી શકશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આગામી ૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ૮ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં દરેક વોટનું મહત્વ હોય છે અને તેને વાસ્તવિક બનાવવા માટે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી પંચે […]